For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ અર્પિતાની સંગીત અને મહેંદી સેરેમનીની તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 નેવમ્બર : અર્પિતા ખાન એટલે કે સલમાન ખાનના બહેનના લગ્નની શરણાઇઓ પુરજોશમાં વાગી રહી છે. લગ્ન તો હૈદરાબાદ ખાતે થવાના છે, પરંતુ રવિવારે મુંબઈ ખાતે મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ કે જેમાં અનેક મહેમાનો અને સગા-સંબંધીઓએ હાજરી આપી હતી.

અર્પિતાના લગ્નની સંગીત અને મહેંદી સેરેમનીમાં માત્ર સલમાન ખાનના સગા-સંબંધીઓ જ નહીં, પણ બૉલીવુડ હસ્તીઓએ પણ મોટા ઉપાડે હાજરી નોંધાવી હતી. એ તો સૌ જાણે જ છે કે સલમાનના ઘરે પહોંચનાર હસ્તીઓમાં સૌથી મહત્વની હસ્તી હતી શાહરુખ ખાન કે જેઓ અર્પિતાને સગી બહેન જેવો પ્રેમ કરે છે.

અર્પિતા પોતાના બૉયફ્રેન્ડ આયુષ શર્મા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આયુષ દિલ્હીના બિઝનેસમૅન છે. ઉપરાંત તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીના પૌત્ર અને હાલમાં હિમાચલ પ્રદેશ મંત્રિમંડળના સભ્યના દીકરા છે.

ચાલો આપને બતાવીએ અર્પિતાની મહેંદી-સંગીત સેરેમનીની તસવીરો :

મહેંદી સેરેમની

મહેંદી સેરેમની

મહેંદી સેરેમની દરમિયાન અર્પિતાના બંને હાથે લગાવાઈ રહી છે મહેંદી.

અર્પિતા-અમૃતા

અર્પિતા-અમૃતા

મહેંદી સેરેમનીમાં અમૃતા અને અર્પિતા. બંને ખૂબ જ નિકટસ્થ મિત્રો છે.

ભત્રીજા સાથે સલમાન

ભત્રીજા સાથે સલમાન

સલમાન ખાન અરબાઝ ખાનના દીકરા સાથે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

સંગીત સેરેમનીમાં પોતાની સ્ટાઇલ દર્શાવતાં મલાઇકા અરોરા ખાન.

પતિ સાથે અમૃતા

પતિ સાથે અમૃતા

સંગીત સેરેમનીમાં પતિ સાથે અમૃતા. તેઓ હૈદરાબાદ પહોંચી ચુક્યા છે.

સલમા-હેલન

સલમા-હેલન

સંગીત સેરેમનીમાં સલીમા ખાનના બંને પત્નીઓ સલમા અને હેલન.

અરબાઝ ખાન

અરબાઝ ખાન

ફિટનેસ એક્સપર્ટ ડીને પાન્ડે સાથે અરબાઝ ખાન.

અર્પિતા

અર્પિતા

મહેંદી સેરેમનીમાં પરિવારની એક સભ્યને કિસ કરતી અર્પિતા.

અમૃતા અરોરા

અમૃતા અરોરા

સંગીત સેરેમનીમાં પોતાની ખાસ મિત્ર સાથે પોઝ આપતાં અમૃતા.

અમૃતા સાથે ડીને

અમૃતા સાથે ડીને

ફિટનેસ એક્સપર્ટ ડીને અને અમૃતા.

English summary
Salman Khans sister Arpita Khans mehendi and sangeet ceremony pictures. See how the Khan family and other Bollywood celebs enjoyed at the ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X