ટ્યુબલાઈટના સેટ પર, પોતાની કો-સ્ટાર સાથે આ શુ કરી રહ્યા છે સલમાન...

સલમાન ખાનની આવનારી ફિલ્મ છે કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલી ટ્યુબલાઈટ. આ ફિલ્મનું પહેલું સિડ્યૂલ લદાખમાં પૂરું થઇ ચૂક્યું છે. જલ્દીથી ફિલ્મનું બીજું સિડ્યૂલ મનાલીમાં શરૂ થવા જઈ રહ્યું છે.

જ્યાં ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો શેર થઇ ચુકી છે. ત્યાં જ સલમાન ખાન અને તેમની ચીની કો સ્ટાર Zhu Zhu ની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બંને સ્ટાર ટ્યુબલાઈટના સેટ પર આરામ ફરમાવી રહ્યા છે. તમે તેમના હાથોમાં સિગરેટને પણ સાફ સાફ જોઈ શકો છો.

આપણે જણાવી દઈએ કે ટ્યુબલાઈટ એક લવ સ્ટોરી છે. જે 1962ની ભારત અને ચીનની લડાઈ પર આધારિત છે. કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ વર્ષ 2017ના ઈદ પર રિલીઝ થશે. સલમાન ખાન અને કબીર ખાનની એકસાથે આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા બંને એ એકસાથે એક થા ટાઇગર અને બજરંગી ભાઈજાન જેવી હિટ ફિલ્મો આપી છે.

તો જુઓ ફિલ્મ ટ્યુબલાઈટના સેટની તસવીરો.....

સેટ પર આરામ

સેટ પર આરામ

ટ્યુબલાઈટના સેટ પર આરામ કરતા સલમાન અને તેમના ચીની કો સ્ટાર Zhu Zhu ની તસ્વીર.

ફર્સ્ટ લૂક

ફર્સ્ટ લૂક

કબીર ખાને ટ્યુબલાઈટની પહેલી તસ્વીર રિલીઝ કરી છે.

બંને ખાન

બંને ખાન

ટ્યુબલાઈટમાં આપણે સલમાન ખાન સાથે તેમના ભાઈ સોહેલ ખાન પણ જોવા મળશે.

સલમાનની કો સ્ટાર

સલમાનની કો સ્ટાર

ફિલ્મમાં સલમાનની કો સ્ટાર Zhu Zhu છે. જે એક ચીની અભિનેત્રી છે. જે ઘણી ફિલ્મો અને ટીવી સિરીઝનો ભાગ રહી ચુકી છે.

લોકેશન

લોકેશન

આ ફિલ્મનું પહેલું સિડ્યૂલ લદાખમાં પૂરું થઇ ચૂક્યું છે. જલ્દીથી ફિલ્મનું બીજું સિડ્યૂલ મનાલીમાં શરૂ થવા જઈ રહ્યું છે.

ત્રીજી ફિલ્મ

ત્રીજી ફિલ્મ

સલમાન ખાન અને કબીર ખાનની એક સાથે આ ત્રીજી ફિલ્મ છે.

ભારત ચીન વૉર

ભારત ચીન વૉર

આ ફિલ્મ 1960નો સમય બતાવશે. જેમાં ભારત અને ચાઇના વૉર પણ શામિલ છે.

ફિલ્મની ટીમ

ફિલ્મની ટીમ

ફિલ્મમાં સલમાન ખાન અને સોહેલ ખાન બંને ભાઈઓ હશે. ફિલ્મમાં 2 અભિનેત્રી બીજી પણ છે જેના વિશે હજુ માહિતી મળી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X