સંજય દત્તની પુત્રી ત્રિશાએ બિચ પર કેવી રીતે માણ્યું વેકેશન જુઓ તસવીરોમાં
સંજય દત્તની ગ્લેમરસ પુત્રી ત્રિશા દત્ત અવાર નવાર ઇસ્ટ્રાંગ્રામ પર પોતાના સુંદર ફોટા મૂકતી રહે છે. હાલમાં જ તેણે મેકઓવર કરાવ્યું છે જે બાદ તે સુપર બ્યૂટીફૂલ લાગી રહી છે. હાલમાં સંજય દત્તની આ પુત્રીએ લાસ વેગાસમાં પોતાનું વેકેશન માણ્યું. જેની તસવીરો તેણે ઇસ્ટ્રાંગ્રામ પર મૂકી હતી. આ તસવીરોમાં ખરેખરમાં ત્રિશા દેખાતી હતી હટકે!
નોંધનીય છે કે ત્રિશા એક સમયે બોલીવૂડમાં એક્ટિંગ કરવાનું વિચારી રહી હતી અને તે સમયે તેના પિતા સંજય દત્તે તેને ના પણ પાણી હતી જેના કારણે બન્ને વચ્ચે વિવાદ થઇ ગયો હતો. પણ હાલમાં જ એક છાપાને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ ત્રિશાએ ફાઇનલી બોલીવૂડને બાય બાય કહી દીધું છે. તેણે કહ્યું કે તેને હવે ખબર છે કે તેને શું બનવું છે. ત્યારે જુઓ લાસ વેગાસમાં હોલીડે મનાવતી ત્રિશાની ખાસ તસવીરો....

ત્રિશા દત્ત
ત્રિશા દત્ત હાલ દુનિયાની સૌથી હેપ્નિંગ જગ્યા લાસ વેગાસમાં છે. જ્યાં તેણે કંઇક આ રીતનો મેકઓવર કરાવ્યો છે.

બીચ મસ્તી
તો ત્રિશાએ અહીંના બીચ પર હોર્સરાઇડિંગ પણ કરી હતી. તે પણ દરિયામાં. જો કે આ ફોટોમાં ત્રિશા લાગી રહી છે સુપર હોટ.

વોટર એક્ટિવીટી
તો બીચ પર કંઇક આ રીતે વોટર એક્ટિવીટી કરતી જોવા મળી હતી ત્રિશા.

બોલ્ડ દિવા
તો આ વાઇટ ટોપ અને કર્લી હેરમાં ત્રિશા લાગી રહી હતી બોલ્ડ દીવા.

આ શું
હવે આ કંઇ રીતનો ડ્રેસ અને મેકઅપ છે તે તો સમજાતું નથી પણ ત્રિશા આમાં સુંદર ઓછી અને અજીબ વધારે લાગે છે.

કાર્ટૂન કેરેક્ટર
તો આ કપડામાં ત્રિશાએ તેના ડોગ સાથે કાર્ટૂન કેરેટરના કપડામાં જોવા મળી રહી છે. અને તેની મશરૂમ સ્ટાઇલ બેગ પણ તેટલી જ યુનિક છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ
તો આ ઓરેન્જ લિપસ્ટિક અને બોલ્ડ અને બ્યૂટીફૂલ લૂકમાં ત્રિશા લાગી રહી છે સુપર હોટ.

પ્રીટી વૂમન
તો આ લેસ વાળા પીંક ડ્રેસમાં ત્રિશા લાગી રહી છે સુપર સેક્સી અને સુપર બ્યૂટીફૂલ. અને ત્રિશાને આ મેકઓવર શૂટ પણ કરી રહ્યો છે.

આઇ એમ ક્વીન
તો આ બ્લુ હોટ પેન્ટ અને ટોપ સાથે ત્રિશાન આ ડિઝની લેન્ડ ફોટો છે સુપર ક્યૂટ.

બીચ ગર્લ
બ્લેક ડ્રેસમાં બીચ પર ટેન થઇ રહેલી ત્રિશા દત્ત કંઇક આવી સુંદર લાગી રહી છે.

બિકની ગર્લ
તો બીચ પર કંઇક આ રીતે પોતાના બિકની લૂકમાં જોવા મળી ત્રિશા દત્ત.

ત્રિશા દત્ત
તો કંઇક આ રીતે સ્ટાઇલ દિવા બની ત્રિશા દત્ત. લાસ વેગાસમાં ત્રિશાનો આ જલવો હતો હટકે.

ત્રિશા
તો મિત્રો સાથે ત્રિશાએ લાસ વેગાસનું તેનું આ વેકેશન ભરપૂર રીતે માણ્યું હોય તેવું લાગે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
