બિકીની પહેરી મિસ્ટ્રી મેન સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળી સારા અલી ખાન, ફોટો વાયરલ
બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક સારા અલી ખાન તેની અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે. હવે સારા અલી ખાને વધુ એક વખત ઈન્ટરનેટરનો પારો ઉચક્યો છે. સારા અલી ખાન હાલમાં એક મિસ્ટ્રી મેન સાથે બિકીનીમાં જોવા મળી હતી.
સારા અલી ખાને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સારા અલી ખાન બિકીનીમાં જોવા મળી રહી છે. હવે આ ફોટો વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેની સાથે જોવા મળી રહેલા મિસ્ટ્રી મેન વિશે જાણવા માંગે છે.

સારા અલી ખાન બિકીની પહેરીને પૂલ પર ઉતરી છે અને તેની સાથે એક મિસ્ટ્રી મેન ઉભો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ કોણ છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. સારા અલી ખાન ખૂબ જ બોલ્ડ છે તેમાં કોઈ શંકા નથી પરંતુ સારા અલી ખાનની તસવીરોએ ફેન્સ ચૌકાવ્યા છે. સારા અલી ખાન આ વ્યક્તિ સાથે ચિલ કરતી જોવા મળી રહી છે.
આ સિવાય અન્ય એક ફોટોમાં સારા અલી ખાન પીઠ કેમેરા સામે રાખીને પૂલમાં એકલી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવ્યા બાદ લોકો કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ પુછી રહ્યા છે કે સારા અલી ખાન કોની સાથે છે?












Click it and Unblock the Notifications
