ભાઈ ઈબ્રાહીમ સાથે યોગા કરતી દેખાઈ સારા અલી ખાન, શેર કર્યા ફોટા

સારા અલી ખાન ઈબ્રાહીમ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે અને ઘણીવાર પોતાના ફોટા શેર કરે છે. હાલમાં જ ઈબ્રાહીમે સારા સાથે યોગા કરતો પોતાનો ફોટો શેર કર્યો છે.

સારા અલી ખાન ઈબ્રાહીમ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે અને ઘણીવાર પોતાના ફોટા શેર કરે છે. હાલમાં જ ઈબ્રાહીમે સારા સાથે યોગા કરતો પોતાનો ફોટો શેર કર્યો છે. લોકોને આ ફોટો ઘણો ગમી રહ્યો છે અને તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ પણ થઈ રહ્યો છે. લોકો તેની ફિટનેસની પણ પ્રશંસા કરી રહ્યા છે. વળી, આ ફોટાનો હીરો બન્યો છે તેમો કૂતરો.. કેજે બંને વચ્ચે પોઝ આપીને બેઠેલો દેખાઈ રહ્યો છે. સાથે જ લોકો આ બંને ભાઈ-બહેનની બોન્ડિંગની પણ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે મઝાની કમેટ કરીને લખ્યુ - તમે બંને ભાઈ-બહેન આટલી સારી રીતે સાથે કેવી રીતે રહી શકો છો? અહીં તો થોડી વારમાં જ લડાઈ થઈ જાય છે...

ફિટનેસ પર ધ્યાન

ફિટનેસ પર ધ્યાન

હાલમાં સારા અલી ખાન પોતાની ફિટનેસ પર ખાસ્સુ ધ્યાન આપી રહી છે. સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સને પોતાની ઝલક પણ બતાવતી રહે છે. સોશિયલ મીડિયા પર સારાની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે પરંતુ તેને ટ્રોલ પણ ખૂબ કરવામાં આવે છે. ફિલ્મોની વાત કરીએ તો સારાની કૂલી નંબર વન અને અતરંગી આવવાની છે.

ભાઈ સાથે વર્કઆઉટ

ભાઈ સાથે વર્કઆઉટ

સારા અને ઈબ્રાહીમ સાથે જ વર્કઆઉટ કરે છે... અને ઘણીવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

ઈબ્રાહીમને બનાવ્યો ભૂત

ઈબ્રાહીમને બનાવ્યો ભૂત

સારાએ થોડા દિવસ પહેલા એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે ઈબ્રાહીમને ભૂત બનાવ્યો હતો.

સારાની ફિલ્મો

સારાની ફિલ્મો

ફિલ્મોની વાત કરીએ તો સારા આ વર્ષે વરુણ ધવન સાથે કુલી નંબર વનની રિમેકમાં દેખાવાની છે. ફિલ્મ 1મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ પોસ્ટપોન્ડ થઈ ચૂકી છે. વળી, 2021માં આનંદ એલ રાયની ફિલ્મ અતરંગીમાં સારા ધનુષ અને અક્ષય કુમાર સાથે જોવા મળશે.

બાળપણના ફોટા

બાળપણના ફોટા

આ ફોટા સારા અલી ખાને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો આને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોઈ શંકા નથી કે અહીં તે ખૂબ જ ક્યુટ લાગી રહી છે.

મા જેવી સારા

મા જેવી સારા

આ ફોટા સારાએ મધર્સ ડે પર શેર કર્યા હતા...અને લખ્યુ હતુ - Jaisi Maa Vaisi Beti.. Not actually - આ આખી દુનિયામાં મારી માના જેવુ કોઈ નથી.

હું મારી ફેવરિટ છુ

હું મારી ફેવરિટ છુ

સારાના આ બાળપણના ફોટાને જોઈને તમને જબ વી મેટની ગીતનો એ ડાયલૉગ જરૂર યાદ આવશે - ‘હું મારી ફેવરિટ છુ..'

Video: તૈમૂર સાથે મરીન ડ્રાઈવ ફરવા નીકળ્યા સૈફ-કરીના, લોકોએ ઝાટક્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X