જુઓ તસવીરો : બૉલીવુડનો શ્રાવણિયો રોમાંસ!

મુંબઈ, 27 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોમાં સામાન્ય રીતે કોઈ પણ ગીતને વધુ રંગીન બનાવવા માટે વરસાદનો સહારો લેવામાં આવે છે. આ માટે નિર્માતા-દિગ્દર્શકોએ વધારાની મહેનત કરવી પડે છે, પણ અનેક વખતે આવો નુસ્ખો હિટ થઈ જાય છે. હાલમાં વરસાદની મોસમ પૂરબહારમાં ખિલી છે. સાહિત્ય અને પ્રેમની ભાષામાં કહીએ તો વરસાદનો પર્યાય એટલે મદમસ્ત શ્રાવણ. જોકે ગુજરાતમાં શ્રાવણ મહીનો હજી શરૂ થયો નથી, પણ હિન્દી ભાષી રાજ્યોમાં તે શરૂ થઈ ચુક્યું છે.

બૉલીવુડમાં અનેક ફિલ્મો એવી આવી છે કે જેમાં બૉલીવુડ સ્ટાર્સ વરસતા શ્રાવણિયા વરસાદમાં તરબોળ થઈ ગીત ગાતાં અને રોમાંસ કરતાં નજરે પડી છે. તેમાં અક્ષય કુમાર, કૅટરીના કૈફ, કરીના કપૂર, દીપિકા પાદુકોણે, કાજોલ, શાહરુખ ખાનથી માંડી જૂના જમાનાના રાજેશ ખન્ના, મુમતાઝ, સાયરા બાનુ જેવા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે.

આવો આપણે તસવીરોમાં જોઇએ શ્રાવણિયા વરસાદમાં તરબોળ બૉલીવુડ સ્ટાર્સ :

અક્ષય-કૅટ

અક્ષય-કૅટ

દે દના દન ફિલ્મમાં વરસાદમાં પલળતા-પલળતા ...ગલે લગ જા... ગીત ગાતાં અક્ષય કુમાર અને કૅટરીના કૈફ.

પ્રિયંકા-હૃતિક

પ્રિયંકા-હૃતિક

અગ્નિપથ ફિલ્મમાં ...અભી મુઝમેં કહીં... ગીત દરમિયાન ભીંજાતાં પ્રિયંકા ચોપરા અને હૃતિક રોશન.

રાણી-સૈફ

રાણી-સૈફ

હમ તુમ ફિલ્મના ગીત ...સાંસોં કો સાંસોં મેં ઢલને દો જરા.. દરમિયાન રાણી મુખર્જી તથા સૈફ અલી ખાન.

શાહરુખ-માધુરી

શાહરુખ-માધુરી

દિલ તો પાગલ હૈમાં શાહરુખ ખાન તથા માધુરી દીક્ષિત

આમિર-રાણી

આમિર-રાણી

ગુલામ ફિલ્મમાં ...આંખોં સે તૂને યે ક્યા કહ દિયા... ગીતમાં આમિર ખાન અને રાણી મુખર્જી.

આમિર-કાજોલ

આમિર-કાજોલ

ફના ફિલ્મમાં ...યે સાજિશ હૈ બૂંદોં કી... ગીતમાં આમિર ખાન અને કાજોલ.

અક્ષય-લારા

અક્ષય-લારા

ઐતરાઝ ફિલ્મના એક દૃશ્યમાં વરસાદમાં તરબોળ અક્ષય કુમાર અને લારા દત્તા.

શ્રીદેવી

શ્રીદેવી

વરસાદે ભીંજતાં શ્રીદેવી.

અમિતાભ-સ્મિતા

અમિતાભ-સ્મિતા

નમક હલાલ ફિલ્મમાં ...આજ રપટ જાયેં... ગીતમાં વરસાદે પલળતાં અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલ.

કરીના

કરીના

ચમેલી ફિલ્મમાં ...બહતા હૈ મન મેરા... ગીતમાં રેન ડાન્સ કરતાં કરીના કપૂર.

અમૃતા રાવ

અમૃતા રાવ

વરસતા વરસાદે મસ્તી કરતાં અભિનેત્રી અમૃતા રાવ.

બિપાશા-બૉબી

બિપાશા-બૉબી

અજનબી ફિલ્મમાં બિપાશા બાસુ તથા બૉબી દેઓલ વચ્ચેનું હૉટ રેન સીન.

શ્રીદેવી

શ્રીદેવી

મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં વરસતા વરસાદે કાતિલ અદાઓ દર્શાવતાં શ્રીદેવી.

એશા

એશા

ધૂમ ફિલ્મમાં વરસતા વરસાદે ...દિલબરા... ગીત ગાતાં એશા દેઓલ.

કાજોલ

કાજોલ

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં ...મેરે ખ્વાબોં મેં જો આયે... ગીત દરમિયાન ભિંજાયેલાં અને હૉટ દેખાતાં કાજોલ.

ઐશ્વર્યા

ઐશ્વર્યા

ગુરુ ફિલ્મમાં વરસાદી પાણીમાં ડાન્સ કરતાં ઐશ્વર્યા રાય.

ચાર્મી કૌર

ચાર્મી કૌર

ચાર્મી કૌરનું હૉટ રેન ડાન્સ.

વિવેક-લારા

વિવેક-લારા

મસ્તી ફિલ્મના સેટ ઉપર મસ્તી કરતાં વિવેક ઓબેરૉય તથા લારા દત્તા.

રાણી-સૈફ

રાણી-સૈફ

તારા રમ પમ ફિલ્મમાં સૈફ અલી ખાન અને રાણી મુખર્જી.

બૉબી-પ્રિયંકા

બૉબી-પ્રિયંકા

બરસાત ફિલ્મના એક વરસાદી દૃશ્યમાં પ્રિયંકા ચોપરા તથા બૉબી દેઓલ.

રાજેશ-મુમતાઝ

રાજેશ-મુમતાઝ

રાજેશ ખન્ના માત્ર સુપરસ્ટાર નહોતાં, પરંતુ એક રોમાંટિક સ્ટાર પણ હતાં. રાજેશ-મુમતાઝની આ જોડીએ અનેક વાર વરસતા વરસાદે રોમાંસ કર્યો છે.

અક્ષય-રવીના

અક્ષય-રવીના

મોહરા ફિલ્મમાં ...ટિપ ટિપ બરસા પાની... ગીત દરમિયાન તરબોળ અક્ષય કુમાર અને રવીના ટંડન.

હૃતિક-પ્રીતિ

હૃતિક-પ્રીતિ

કોઈ મિલ ગયા ફિલ્મમાં હૃતિક રોશન અને પ્રીતિ ઝિંટા.

સાયરા

સાયરા

વિક્ટોરિયા નં. 203 ફિલ્મના એક દૃશ્યમાં વરસાદી જળમાં તરબોળ સાયરા બાનુ.

કરીના-શાહિદ

કરીના-શાહિદ

જબ વી મેટ ફિલ્મમાં વરસાદમાં પલળતાં કરીના કપૂર તથા શાહિદ કપૂર.

શાહરુખ-પ્રીતિ

શાહરુખ-પ્રીતિ

વીર ઝારા ફિલ્મમાં વરસાદી રોમાંસ કરતાં શાહરુખ ખાન તથા પ્રીતિ ઝિંટા.

દીપિકા-કરીના

દીપિકા-કરીના

દીપિકા પાદુકોણે તથા કરીના કપૂર.

હંસા-લીઝા

હંસા-લીઝા

હંસા નંદિની તથા લીઝા હેડન.

હરિપ્રિયા-મેઘના

હરિપ્રિયા-મેઘના

હરિપ્રિયા તથા મેઘના રાજ.

નિધિ

નિધિ

નિધિ સુબય્યાહ.

પૂજા

પૂજા

પૂજા ગાંધી.

શ્રિયા-સોનિયા

શ્રિયા-સોનિયા

શ્રિયા સરન તથા સોનિયા મહેરા.

સોફી

સોફી

સોફી ચૌધરી.

તમન્ના

તમન્ના

તમન્ના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X