તસવીરોમાં જુઓ ZAKDની ફિલ્મ બૉમ્બે ટૉકીઝ
મુંબઈ, 26 માર્ચ : ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે બૉલીવુડના ચાર જાણીતાં દિગ્દર્શકો ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ, કરણ જૌહર તથા દિબાકર બૅનર્જી દ્વારા ચાર લઘુકથાઓ આવરી લઈ બનાવાતી ફિલ્મ બૉમ્બે ટૉકીઝ આગામી 13મી મેના રોજ રિલીઝ થવાની છે, પરંતુ તેને લઈને લોકો ખૂબ આતુર છે.
ઝોયા, અનુરાગ, કરણ તથા દિબાકર એટલે કે ZAKD દ્વારા દિગ્દર્શિત બૉમ્બે ટૉકીઝ ફિલ્મનો ફર્સ્ટ લુક તથા ટ્રેલર લૉન્ચ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રાણી મુખર્જી, રણદીપ હુડા, સાકિબ સલીમ, કૅટરીના કૈફ, સદાશિવ અમરાપુરકર, નવાઝુદ્દીન સિદ્દીકી તથા રણબીર કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
આવો જોઇએ બૉમ્બે ટૉકીઝ ફિલ્મની તસવીરી ઝલક.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મ બૉલીવુડના ચાર જાણીતા દિગ્દર્શકોની પોતાની કહાની છે. આ ફિલ્મમાં કૅટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ, કરણ જૌહર તથા દિબાકર બૅનર્જી દ્વારા દિગ્દર્શિત તેમની જ વાર્તા સમાન બૉમ્બે ટૉકીઝના એક દૃશ્યમાં નવાઝુદ્દીન સિદ્દીકી.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
બૉલીવુડના જાણીતા અભિનેતા રણદીપ હુડા પણ આ ફિલ્મમાં છે.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
બૉમ્બે ટૉકીઝમાં રાણી મુખર્જી એક પત્રકારનો રોલ કરનાર છે અને રણદીપ હુડા તેમના પતિ બન્યાં છે.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
ફિલ્મના એક દૃશ્યમાં રણદીપ-રાણી.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
ફિલ્મના એક દૃશ્યમાં રાણી-રણદીપ.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
બૉમ્બે ટૉકીઝમાં રાણી મુખર્જી પત્રકારનો રોલ કરી રહ્યાં છે. અગાઉ તેઓ નો વન કિલ્ડ જેસિકા ફિલ્મમાં પત્રકારનો રોલ કરી ચુક્યાં છે. રાણીએ કરણ સાથે છેલ્લે કભી અલવિદા ના કહના ફિલ્મ કરી હતી.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં સાકિબ સલીમ પણ મુખ્ય ભૂમિકામાં છે.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
ફિલ્મના એક દૃશ્યમાં રાણી-સાકિબ.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
ફિલ્મના એક દૃશ્યમાં સાકિબ-રણદીપ.

તસવીરોમાં જુઓ બૉમ્બે ટૉકીઝ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું એક દૃશ્ય. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર પણ છે.












Click it and Unblock the Notifications
