તસવીરોમાં સ્ક્રીન ઍવૉર્ડ્સ : શાહરુખ-દીપિકા છવાયાં

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 16 જાન્યુઆરી : ગત મંગળવારે યોજાયેલ 20મા લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભમાં બૉલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાનને બેસ્ટ એક્ટરના ઍવૉર્ડ વડે સન્માનિત કરાયાં. શાહરુખને આ ઍવૉર્ડ તેમની સુપર હિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ માટે અપાયો, તો આ જ ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણેને પણ આ જ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીના ઍવૉર્ડ વડે સન્માનવામાં આવ્યાં.

શાહરુખ ખાને આ ઍવૉર્ડ બદલ સૌનો આભાર વ્યક્ત કરતાં ટ્વિટર પર લખ્યું છે - લોકપ્રિય શ્રેણીના આ પુરસ્કારો બદલ આભાર. હું વધુ સખત મહેનત કરીશ. આનાથી મને પ્રેરણા મળી છે. હું પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાના પ્રયત્નો કરીશ. ઇંશા અલ્લાહ! માત્ર કમ્પની માટે જ નહીં, પણ પોતાના બાળકો માટે પણ. આભાર.

લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભ બૉલીવુડ હસ્તીઓનો મેળાવડો બની ગયો હતો. આ સમારંભમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પત્ની જયા અને પુત્ર અભિષેક બચ્ચન સાથે હાજર હતાં, તો રેખા પણ અમિતાભના નમસ્કારના જવાબમાં સ્મિત ફરકાવી ચર્ચામાં આવી ગયા હતાં. આ સમારંભમાં બૉલીવુડની જૂની હસ્તીઓએ હાજરી નોંધાવી હતી, તો નવા-નવા કલાકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આવો તસવીરોમાં બતાવીએ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભ :

અભય-પ્રીતિ

અભય-પ્રીતિ

અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ

અધુના-ફરહાન

અધુના-ફરહાન

પત્ની અધુના બાભાણી સાથે ફરહાન અખ્તર.

અદિતી

અદિતી

અદિતી રાવ હૈદરી.

આફતાબ

આફતાબ

પત્ની સાથે આફતાબ શિવદાસાણી.

અલી

અલી

અલી ઝફર.

અમિત

અમિત

અમિત સાધ.

અંજના

અંજના

અંજના સુખાણી.

અનુપમ

અનુપમ

અનુપમ ખેર.

બિપાશા

બિપાશા

બિપાશા બાસુ.

બોમન-તારા

બોમન-તારા

બોમન ઈરાની તથા તારા શર્મા.

ચિત્રાંગદા

ચિત્રાંગદા

ચિત્રાંગદા સિંહ.

ચંકી

ચંકી

ચંકી પાન્ડે.

દીપિકા

દીપિકા

દીપિકા પાદુકોણે.

દીપિકા

દીપિકા

લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભમાં પરફૉર્મન્સ આપતાં દીપિકા પાદુકોણે.

દિવ્યેન્દુ

દિવ્યેન્દુ

દિવ્યેન્દુ શર્મા.

ગોલ્ડી-સોનાલી

ગોલ્ડી-સોનાલી

ગોલ્ડી બહેલ અને તેમના પત્ની સોનાલી બેન્દ્રે.

હની

હની

યો યો હની સિંહ.

હુમા

હુમા

હુમા કુરૈશી.

જયા-અભિષેક-અમિતાભ

જયા-અભિષેક-અમિતાભ

જયા બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પતિ અમિતાભ બચ્ચન.

જયા-રેખા

જયા-રેખા

જયા બચ્ચન અને રેખા.

જયા-શબાના-જાવેદ

જયા-શબાના-જાવેદ

જયા બચ્ચન, શબાના આઝમી અને જાવેદ અખ્તર.

જુહી

જુહી

જુહી ચાવલા.

કાજલ

કાજલ

કાજલ અગ્રવાલ.

કાજલ

કાજલ

કાજલ અગ્રવાલ.

કલ્કી-હુમા

કલ્કી-હુમા

કલ્કી કોચલીન અને હુમા કુરૈશી.

કરણ-શાહરુખ

કરણ-શાહરુખ

કરણ જૌહર અને શાહરુખ ખાન.

કુણાલ

કુણાલ

કુણાલ ખેમૂ.

લવ-શત્રુઘ્ન-સોનાક્ષી

લવ-શત્રુઘ્ન-સોનાક્ષી

પુત્ર લવ અને પુત્રી સોનાક્ષી સિન્હા સાથે શત્રુઘ્ન સિન્હા.

મધુર

મધુર

મધુર ભંડારકર.

મનીષ

મનીષ

મનીષ પૉલ.

મનોજ

મનોજ

મનોજ કુમાર.

મરિયમ

મરિયમ

મરિયમ ઝકરિયા.

મીકા

મીકા

મીકા સિંહ.

મૌની

મૌની

મૌની રૉય.

મુકેશ

મુકેશ

મુકેશ ભટ્ટ.

નીતૂ

નીતૂ

નીતૂ ચંદ્રા.

નેહા

નેહા

નેહા ધુપિયા.

નિકોલ

નિકોલ

નિકોલ ફરિયા.

નિમ્રત

નિમ્રત

નિમ્રત કૌર.

પંકજ-સુપ્રિયા

પંકજ-સુપ્રિયા

પત્ની સુપ્રિયા પાઠક સાથે પંકજ કપૂર.

પૂજા

પૂજા

પૂજા ચોપરા.

પૂનમ

પૂનમ

પૂનમ ઢિલ્લોં.

પ્રેમ

પ્રેમ

પ્રેમ ચોપરા.

રાજકુમાર

રાજકુમાર

રાજકુમાર હીરાણી.

રાજકુમાર

રાજકુમાર

રાજકુમાર યાદવ.

રકુલ

રકુલ

રકુલ પ્રીત સિંહ.

રમેશ-ગિરીશ

રમેશ-ગિરીશ

રમેશ એસ તૌરાની તથા તેમના પુત્ર ગિરીશ કુમાર.

રણવીર

રણવીર

રણવીર સિંહ.

રવીના

રવીના

રવીના ટંડન.

રેખા-અમિતાભ

રેખા-અમિતાભ

રેખાને નમસ્કાર કરતાં અમિતાભ બચ્ચન.

રેખા-શાહરુખ

રેખા-શાહરુખ

રેખા સાથે ઠુમકા લગાવતાં શાહરુખ ખાન.

રીચા

રીચા

રીચા ચડ્ઢા.

રીતેશ

રીતેશ

રીતેશ દેશમુખ.

સારિકા

સારિકા

સારિકા.

સચિન

સચિન

સચિન ખેડેકર.

સમીર-નીલમ

સમીર-નીલમ

પતિ સમીર સોની સાથે નીલમ કોઠારી.

સાશા

સાશા

સાશા આગા.

શાહિદ

શાહિદ

શાહિદ કપૂર.

શત્રુઘ્ન-અમિતાભ-શાહરુખ

શત્રુઘ્ન-અમિતાભ-શાહરુખ

અમિતાભને પગે લાગતાં શાહરુખ ખાન. સાથે શત્રુઘ્ન સિન્હા પણ હાજર છે.

શાઝાન

શાઝાન

શાઝાન પદમસી.

શ્રુતિ

શ્રુતિ

શ્રુતિ હસન.

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ રૉય કપૂર.

સોના

સોના

સોના મહાપાત્ર.

સોનલ

સોનલ

સોનલ ચૌહાણ.

સોનાલી

સોનાલી

સોનાલી કુલકર્ણી.

સોનૂ

સોનૂ

સોનૂ સૂદ.

સોફી

સોફી

સોફી ચૌધરી.

સુધીર

સુધીર

સુધીર મિશ્રા.

સુનીલ-ક્રિશિકા

સુનીલ-ક્રિશિકા

સુનીલ લુલા તથા ક્રિશિકા લુલા.

સ્વરા

સ્વરા

સ્વરા ભાસ્કર.

તમન્ના

તમન્ના

તમન્ના ભાટિયા.

તનીષા

તનીષા

તનીષા મુખર્જી.

તનીષા-તનુજા-કાજોલ

તનીષા-તનુજા-કાજોલ

પુત્રીઓ તનીષા અને કાજોલ સાથે તનુજા.

વાણી

વાણી

વાણી કપૂર.

વાણી

વાણી

વાણી કપૂર.

વરુણ-રેમો

વરુણ-રેમો

વરુણ ધવન તથા રેમો ડિસૂઝા.

વિક્રમ

વિક્રમ

વિક્રમ ભટ્ટ.

વિવેક-પ્રિયંકા

વિવેક-પ્રિયંકા

પત્ની પ્રિયંકા અલવા સાથે વિવેક ઓબેરૉય.

યારિયાં સ્ટારકાસ્ટ

યારિયાં સ્ટારકાસ્ટ

યારિયાં ફિલ્મની સ્ટારકાસ્ટ પણ લાઇફ ઓકે ઍવૉર્ડ્સ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.

English summary
Superstar Shahrukh Khan bagged the best actor award in popular choice category for his work in Rohit Shetty’s 'Chennai Express' at the 20th Life Ok Screen Awards. Deepika Padukone, won the best actress trophy for the same movie.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.