For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : શાહરુખને ચેવાલિયર સિવાજી પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 મે : બૉલીવુડના બાદશાહ કહેવાતાં અભિનેતા શાહરુખ ખાનને ચેવાલિયર સિવાજી પુરસ્કારથી સન્માનવામાં આવ્યાં છે. પ્રખ્યાત તામિળ અભિનેતા સિવાજી ગણેશનના નામે અપાતું આ સન્માન શનિવારે સાતમા વિજય પુરસ્કાર સમારંભ દરમિયાન શાહરુખ ખાનને આપવામાં આવ્યું.

કમલ હસન, વિજય તથા સિવાજી ગણેશનના પરિજનોના હાથે શાહરુખ ખાનને સિવાજી પુરસ્કાર આપવમાં આવ્યું. આ પ્રસંગે શાહરુખ ખાને જણાવ્યું - મેં પોતાના કૅરિયરમાં કલમ હસન અને અજીત કુમાર સાથે કામ કર્યું છે અને તે મારા માટે સન્માનની વાત છે.

તેમણે જણાવ્યું - એમ તો હું આઈપીએલ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમનો માલિક છું, પરંતુ મારી મનપસંદ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ છે. શાહરુખ ખાને કમલ હસન સાથે તામિળ-હિન્દી ફિલ્મ હે રામમાં કામ કર્યું છે, જ્યારે અજીત સાથે તેમની હિન્દી ફિલ્મ હતી અશોકા. આ સમારંભમાં ધનુષ પણ હાજર હતાં કે જેમની પ્રથમ હિન્દી ફિલ્મ રાંઝણા ટૂંકમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેમની સાથે સોનમ કપૂર છે.

આવો જોઇએ વિજય પુરસ્કાર સમારંભમમાં શાહરુખ ખાનની તસવીરો.

શાહરુખને ચેવાલિયર સિવાજી પુરસ્કાર

શાહરુખને ચેવાલિયર સિવાજી પુરસ્કાર

શાહરુખ ખાનને ચેવાલિયર સિવાજી પુરસ્કાર અર્પણ કરાયું. આ પ્રસંગે કમલ હસન, વિજય, ધનુષ જેવા સ્ટાર્સ પણ હાજર હતાં.

English summary
Bollywood superstar Shahrukh Khan has been conferred with the Chevalier Sivaji Award for 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X