જાણો સલમાન ખાન ના રેપ કમેન્ટ પર શુ કહ્યું શાહરુખ ખાને...
સલમાન ખાન ના રેપ કમેન્ટ પર શાહરુખ ખાનનું નિવેદન સાંભળીને તમે હેરાન થઈ જશો. સલમાન ખાનના રેપ કમેન્ટ પર બોલિવૂડના મોટા ભાગેના લોકોએ કમેન્ટ કરી છે. પરંતુ શાહરુખ ખાને જે પણ કહયું છે તે બધાથી અલગ છે અને તમે પણ ક્યાંક ને ક્યાંક કિંગ ખાનની વાતથી સહમત થશો.
જ્યારે શાહરુખ ખાન ને સલમાન ખાનની રેપ કમેન્ટવાળા વિવાદ પર પૂછવામાં આવ્યું ત્યારે તેમને સીધા શબ્દોમાં કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં પોતે એવા ઘણા નિવેદનો આપ્યા છે જે તમને ના આપવા જોઈએ અને તેમને નથી લાગતું કે તેઓ કોઈના પણ કમેન્ટ ને જજ કરી શકે.

શાહરુખ ખાને કહ્યું કે આમ જોવા જઇયે તો કોઈની પણ સાઈડ લેવાની વાત નથી પરંતુ હું પોતે જ એટલું બધું બોલી નાખું છું કે હું કોઈને પણ જજ ના કરી શકું. શાહરુખ ખાને આ વિવાદ પણ પોતાનું સાફ સાફ નિવેદન આપ્યું છે અને ક્યાંક ને ક્યાંક સાચું પણ છે.












Click it and Unblock the Notifications
