PICS : અંડરવર્લ્ડની ધમકી બાદ શાહરુખની સલામતી વધારાઈ
મુંબઈ, 26 ઑગસ્ટ : ફરી એક વાર ગૅંગસ્ટર રવિ પુજારા હૅડલાઇન્સમાં છે. ગત સોમવારે ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીના ઘરની બહાર થયેલ ફાયરિંગ બાદ પોલીસે અભિનેતા શાહરુખ ખાનની સલામતી વધારી દીધી છે. પોલીસ અને મોરાનીને શંકા છે કે ફાયરિંગના બનાવ પાછળ ગૅંગસ્ટર રવિ પુજારાનો હાથ છે. કારણ કે શાહરુખ ખાન કરીમ મોરાનીના મિત્ર છે, તેથી શાહરુખની સુરક્ષામાં વધારો કરાયો છે.

પોલીસે બનાવ બાદ મોરાનીના ઘરે પણ સલામતી બંદોબસ્ત પૂરો પાડ્યો છે. કરીમ મોરાની દેશના 2જી કૌભાંડમાં પણ આરોપી છે. કરીમ મોરાનીના ઘર બહાર ફાયરિંગના પગલે શાહરુખ ઉપર હુમલાની શંકાઓ પણ વધી ગઈ છે. તેથી શાહરુખના બંગલા મન્નત બહાર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ચાલો આપને બતાવીએ મન્નતની તસવીરી ઝલક :

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનું બાથરૂમ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનો લૅન્ડ્સ એન્ડ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતે પોલીસ ગાર્ડ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનો નજારો.

મન્નત ખાતે સ્વિમિંગ પૂલ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનો નજારો.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતના ટૅરેસનું એરિયલ વ્યૂ.

મન્નતનું આઉટસાઇડ વ્યૂ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનો નજારો.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતની બહાર પાપારાઝી.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતે લૅપટૉપ ઉપર કામ કરતાં શાહરુખ ખાન.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ માટે પોઝ આપતાં શાહરુખ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતે શાહરુખ ખાનનું પ્રાઇવેટ જિમ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાં શાહરુખની પ્રાઇવેટ લાયબ્રેરી.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાં શાહુખનની અંગત ઑફિસ પણ છે.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાં ખુશખુશાલ શાહરુખ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાં ખલી સાથે મુલાકાત કરતાં શાહરુખ.

મન્નતમાં ફુરસદની ક્ષણે ચેસ રમતાં શાહરુખ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાં ખલી સાથે મુલાકાત કરતાં શાહરુખ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાં કૅમેરા સામે પોઝ આપતાં કિંગ ખાન.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતેનું લિવિંગ એરિયા.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતના ધાબે શાહરુખ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતે બૉડીગાર્ડ્સ સાથે બાદશાહ ખાન.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનું લિવિંગ રૂમ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતમાંથી બહાર નિકળતી શાહરુખની કાર.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નત ખાતેથી ફૅન્સનું અભિવાદન કરતાં શાહરુખ.

Pictures Of Shahrukh Khan Residence Mannat
મન્નતનું વધુ એક સીમિંગલી પૅલેસ વ્યૂ કે જે ડ્રૉઇંગ રૂમ જેવું લાગે છે.

Pictures Of Shahrukh Khan Residence Mannat
શાહરુખના બંગલા મન્નતનું આઉટર વ્યૂ.
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર

Click it and Unblock the Notifications