Pics : ‘રાહુલ’એ ‘અંજલિ-પૂજા’ને બાહોમાં લઈ લગાવી આગ!

કુઆલાલમ્પુર, 17 ફેબ્રુઆરી : કુછ કુછ હોતા હૈ અને દિલ તો પાગલ હૈ ફિલ્મોની તિકડીએ મલેશિયામાં આગ લગાડી દીધી છે. બંને ફિલ્મોના રાહુલે જ્યારે કુછ કુછ હોતા હૈની અંજલિ અને દિલ તો પાગલ હૈની પૂજાને બાહોમાં લીધી, તો મલેશિયાના દર્શકો ઝૂમી ઉઠ્યાં.

હા જી, અમે વાત કરી રહ્યાં છીએ શાહરુખ ખાન, માધુરી દીક્ષિત તેમજ રાણી મુખર્જીની તિકડીની. શાહરુખ ખાન આજકાલ ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014 ટૂર ઉપર છે અને તેમણે મલેશિયા ખાતે એક કાર્યક્રમમાં માધુરી-રાણી સાથે પરફૉર્મ કરી ધમાલ મચાવી દીધી. સ્ટેજ ઉપર આ ઉપરાંત યો યો હોની સિંહ, આશિકી 2 ફૅમ ગાયક અરિજીત સિંહ અને એક્ટર મિંગ ચૅંગ પણ હાજર હતાં.

શાહરુખ ખાને કાર્યક્રમ પહેલા યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું કે તેમને મલેશિયા આવવું એવું લાગે છે કે જાણે પોતાના ઘરે આવ્યા હોય. તેમણે મલેશિયાને પોતાનો દેશ ગણાવતાં પોતાના સાથી કલાકારોનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે તેઓ આશા કરે છે કે તેમના કાર્યક્રમને લોકો તમામ ચિંતાઓ ભુલાવી માણશે. તેમણે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. પ્રેસ કૉન્ફરંસ દરમિયાન માધુરીએ જણાવ્યું કે મલેશિયામાં આ તેમની પ્રથમ ટ્રિપ હતી. તેઓ ખુશ છે.

ચાલો જોઇએ શાહરુખ-માધુરી-રાણીના જલવાની તસવીરી ઝલક :

મલેશિયા ટૂર પર શાહરુખ

મલેશિયા ટૂર પર શાહરુખ

શાહરુખ ખાન આજકાલ ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014 ટૂર ઉપર મલેશિયા પહોંચ્યાં છે. તેમની સાથે પહેલી વાર માધુરી દીક્ષિત પણ આવ્યાં છે. ઉપરાંત રાણી મુખર્જી પણ છે.

શાનદાર પરફૉર્મન્સ

શાનદાર પરફૉર્મન્સ

મલેશિયામાં શાહરુખ ખાને રાણી મુખર્જી અને માધુરી દીક્ષિત સાથે શાનદાર પરફૉર્મન્સ આપ્યુ હતું.

અંજલિ-પૂજાની બાહોમાં રાહુલ

અંજલિ-પૂજાની બાહોમાં રાહુલ

કુછ કુછ હોતા હૈ અને દિલ તો પાગલ હૈ ફિલ્મોની તિકડીએ મલેશિયામાં આગ લગાડી દીધી છે. બંને ફિલ્મોના રાહુલે જ્યારે કુછ કુછ હોતા હૈની અંજલિ અને દિલ તો પાગલ હૈની પૂજાને બાહોમાં લીધી, તો મલેશિયાના દર્શકો ઝૂમી ઉઠ્યાં.

રાણી-શાહરુખ

રાણી-શાહરુખ

શાહરુખ ખાને રાણી મુખર્જીને પણ બાહોમાં લઈ પરફૉર્મન્સ આપ્યુ હતું.

ઑડિયંસ મેમ્બર સાથે લુંગી ડાન્સ

ઑડિયંસ મેમ્બર સાથે લુંગી ડાન્સ

ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014માં ઑડિયંસ મેમ્બર સાથે લુંગી ડાન્સ રજૂ કરતાં શાહરુખ ખાન.

લુંગી ડાન્સ

લુંગી ડાન્સ

ઑડિયંસ મેમ્બર સાથે લુંગી ડાન્સ કરતાં શાહરુખ ખાન.

હનીનો જલવો

હનીનો જલવો

શાહરુખ ખાન સાથે લુંગી ડાન્સ... ગીતના ગાયક હની સિંહ પણ હાજર હતાં.

ઝુમી ઉઠ્યું મલેશિયા

ઝુમી ઉઠ્યું મલેશિયા

હની અને શાહરુખના લુંગી ડાન્સ... ઉપર જાણે આખું મલેશિયા ઝૂમી ઉઠ્યુ હતું.

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ

શાહરુખે આ પ્રસંગે એક ફૅન સાથે પણ પરફૉર્મન્સ આપ્યુ હતું.

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ.

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ

ફૅન સાથે શાહરુખ.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014માં પરફૉર્મ કરતાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014માં પરફૉર્મ કરતાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014માં પરફૉર્મ કરતાં શાહરુખ ખાન.

અરિજીત સિંહ

અરિજીત સિંહ

ટેમ્પ્ટૅશન રિલૉડેડ 2014માં આશિકી 2 ફૅમ અરિજીત સિંહ પણ પરફૉર્મ કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X