Inside Pics: સોનમ કપૂર રિસેપશન, સલમાન અને શાહરુખનો ધમાકો

મંગળવારે રાત્રે સોનમ કપૂર રિસેપશન દરમિયાન આખું બોલિવૂડ ઉમટી પડ્યું હતું. આ પાર્ટી મોડી રાત સુધી ચાલી.

મંગળવારે રાત્રે સોનમ કપૂર રિસેપશન દરમિયાન આખું બોલિવૂડ ઉમટી પડ્યું હતું. આ પાર્ટી મોડી રાત સુધી ચાલી. પરંતુ આ પાર્ટીમાં સલમાન ખાન અને શાહરુખ ખાનને જોવું એક લ્હાવો રહ્યો હતો. સલમાન ખાન અને શાહરુખ ખાનને મોડી રાત સુધી અનિલ કપૂર સાથે જોરદાર ડાન્સ કર્યો, ગીતો ગાયા અને ખુબ મજા કરી હતી.

રિસેપશન પાર્ટીના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં શાહરુખ અને સલમાન ગીતો ગાતા અને નાચતા જોવા મળી રહ્યા છે. બંનેનો અંદાઝ ખરેખર જોવાલાયક હતો. એક વીડિયોમાં બંને સુપરસ્ટાર તેમના ગીત પર નાચતા જોવા મળી રહ્યા છે.

ખરેખર સ્ટેજ પર મિકા સિંહ ગીત ગાઈ રહ્યા હતા, જેવું તેને ગીત ગાવાનું શરુ કર્યું તેની સાથે શાહરુખ અને સલમાન સ્ટેજ પર આવી ગયા અને જોરદાર ડાન્સ કર્યો. સલમાન, શાહરુખ, અનિલ કપૂર, વરુણ ધવન ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા હતા.

શાહરુખ અને સલમાન

શાહરુખ અને સલમાન

સોનમ કપૂર વેડિંગ રિસેપશન માં શાહરુખ અને સલમાન

સોનમ કપૂરનો ડાન્સ

સોનમ કપૂરનો ડાન્સ

સોનમ કપૂરને ડાન્સ ફ્લોર પર લાવતા શાહરુખ ખાન

મુજસે શાદી કરોગી

મુજસે શાદી કરોગી

ફ્લોર પર મુજસે શાદી કરોગી ગીત પર નાચતા શાહરુખ, સલમાન, રણવીર અને વરુણ

ટન ટના ટન

ટન ટના ટન

ટન ટના ટન પર જોરદાર ડાન્સ કરતા શાહરુખ અને સલમાન

ડાન્સ અને ગીતો નો ધમાકો

ડાન્સ અને ગીતો નો ધમાકો

સલમાન એન્ડ શાહરુખ ડાન્સ સાથે સાથે ગીતો ગાતા પણ જોવા મળ્યા હતા

કરણ જોહર નો ડાન્સ

કરણ જોહર નો ડાન્સ

કરણ જોહર ઘ્વારા પણ પોતાની ફિલ્મના ગીત પર જોરદાર ડાન્સ કરવામાં આવ્યો

સોનમ અને આનંદ

સોનમ અને આનંદ

ડાન્સ ફ્લોર પર સોનમ કપૂર અને આનંદ આહુજા એક સાથે

અનિલ કપૂર

અનિલ કપૂર

ખરેખર આખી પાર્ટીની જાન અનિલ કપૂર હતા

ગર્લ ગેંગ

ગર્લ ગેંગ

કેમેરા સામે પોઝ આપતી કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X