શમા સિકંદરની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લાગાવી, જુઓ સેક્સી પિક્સ
શમા સિકંદરની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લાગાવી
નાના પડદાની હિરોઈન શમા સિકંદર પણ એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે પોતાની હૉટનેસ અને સેક્સી તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ શમા સિંકદરની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. જેને જોઈ શમાના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. મદમસ્ત શમા સિકંદરની આ હૉટ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. શમા સિકંદરની આ હૉટ તસવીરો જુઓ.

હૉટ તસવીરો થઈ વાયરલ
શમા સિકંદર હંમેશા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ શમા સિકંદરે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. શમા સિકંદર યે મેરી લાઈફ હૈ સીરિયલમાં એક સિમ્પલ યુવતીના રોલથી ફેમસ બની હતી.

આવી રીતે રહે છે ચર્ચામાં
ઓન સ્ક્રિન પણ શમા સિકંદરે ભારે હૉટનેસ ફેલાવી છે. તાજેતરમાં જ શમા સિકંદરની આવેલ એખ વેબ સિરીઝમાં તેણે બોલ્ડનેસની બધી હદો પાર કરી હતી. થોડા સમય પહેલા જ શમા સિકંદરે પોતાના બોયફ્રેન્ડ સાથે કિસિંગ ફોટો વાયરલ કરી હતી. હાલ શમા ટીવી કે ફિલ્મ્સથી દૂર છે પરંતુ પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે તે હંમેશા ઈન્સ્ટાગ્રામનો સહારો લઈ હી છે.

જુઓ હૉટ તસવીરો
શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે. આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.

અહીંથી મેળવી લોકપ્રિયતા
આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

ડરામણી પરિનો રોલ નિભાવ્યો
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગથી શરૂઆત
શમા સિકંદરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જો કે આજે તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.

શમાને હતી આ બિમારી
શમા સિકંદરને પાંચ વર્ષ પહેલા બાયપોલર ડિસઓર્ડર નામની એક માનસિક બિમારી હતી. જો કે હવે શમા ઠીક છે.

આત્મહત્યાનો પણ પ્રયત્ન કર્યો
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક
શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક દ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

આટલી ફિલ્મોમાં કર્યું છે કામ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.












Click it and Unblock the Notifications
