44 વર્ષની થઈ શમિતા શેટ્ટી, શિલ્પા સાથે ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થઈ
અભિનેત્રી શનિતા શેટ્ટી 44 વર્ષની થઈ ગઈ છે. તેને હાલમાં જ પરિવાર અને મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી.
શિલ્પા શેટ્ટીની સિસ્ટર શમિતા શેટ્ટી 44 વર્ષની થઈ ગઈ છે. 44માં જન્મ દિવસે તે સિસ્ટર શિલ્પા શેટ્ટી સાથે કેમેરામાં કેદ થઈ હતી. પરિવાર અને દોસ્તો સાથે બર્થ ડે સેલિબ્રેશન કરતા પહોંચેલી શમિતા અને શિલ્પા શેટ્ટીના લુક વાયરલ થઈ રહ્યા છે. અહીં શિલ્પાની ફિટનેસે મહેફિલ લૂંટી લીધી હતી.

44ની થઈ શમિતા શેટ્ટી
મિત્રો અને પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેશનની આ તસવીરો વાયરલ થઈ રહી છે. અહીં રાજેશ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પણ પહોંચ્યા હતા. પાર્ટીમાં બર્થડે ગર્લ શમિતા રેડ આઉટફિટમાં જોવા મળી હતી. અહીં શિલ્પા શેટ્ટી બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી.

બર્થે ડે પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી
હવે શમિતા શેટ્ટી અને શિલ્પા શેટ્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં બર્થ ડે ગર્લ શમિતા શેટ્ટી કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. અહીં તેને શિલ્પા શેટ્ટી સાથે પણ પોઝ આપ્યા હતા.

શમિતા શેટ્ટી રેડ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી
પાર્ટીમાં શમિતા શેટ્ટી રેડ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. આ લુકમાં શમિતા કમાલની સુંદર લાગી રહી હતી. ફેન્સ તેના લુકના વખાણ કરી રહ્યા છે. દિલ ખોલીને ફેન્સ ફોટોને લાઈક અને શેર કરી રહ્યા છે.

પાર્ટીમાં શિલ્પાએ મહેફિલ લૂંટી
પાર્ટીમાં શિલ્પા શેટ્ટી સાથે સાથે શિલ્પા શેટ્ટીએ પણ મહેફિલ લૂંટી હતી. અહીં તમામની નજર શિલ્પાની ફિટનેસ પર અટકી હતી.પાર્ટીમાં શિલ્પા વ્હાઈટ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી હતી. તેનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

શેટ્ટી સિસ્ટર્સે દિલ ખોલીને પોઝ આપ્યા
અહીં શમિતા શેટ્ટી અને શિલ્પા શેટ્ટીએ બહાર આવીને પૈપરાઝીનું અભિવાદન કરીને કેમેરા સામે પોઝ આપ્યા હતા. બન્ને બહેનો કાતિલ સ્માઈલ સાથે કેમેરામાં કેદ થઈ હતી. પૈપ્સે પણ દિલ ખોલીને ફોટો લીધા.

બન્ને સિસ્ટર્સનું બોન્ડિંગ જોવા મળ્યુ
આ પહેલી વખત નથી, શેટ્ટી સિસ્ટર્સનું જોરદાર બોન્ડિંગ પહેલા પણ જોવા મળ્યુ છે. બન્ને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે અને ઘણી વખત સાથે જોવા મળે છે. બન્ને બહેનો સાથે સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ છે.

પાર્ટીમાં શિલ્પાની ફિટનેસની ચર્ચા
અહીં એક વાત સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે કે પાર્ટી ભલે શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટીની હતી પરંતું છવાયેલી રહી શિલ્પા શેટ્ટી. પાર્ટીમાં શિલ્પાની સુંદરતા અને ફિટનેસની ખુબ ચર્ચા રહી. હવે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

શમિતા આ દિવસોમાં તેના ડેટિંગને લઈને પણ ચર્ચામાં છે
44ની થયેલી શમિતા આ દિવસોમાં તેના ડેટિંગને લઈને પણ ચર્ચામાં છે. ચર્ચા ચાલી રહી છે કે શમિતા શેટ્ટી આમિર અલીને ડેટ કરી રહી છે. હાલમાં વાયરલ થયેલા એક વીડીયોએ આ વાતને હવા આપી છે.

આમિર અલીને ડેટ કરી રહી હોવાની ચર્ચા
સોશિયલ મીડિયા અને મીડિયા પર ચાલી રહેલા આ રૂમરને શમિતા શેટ્ટી ભડકી હતી. તેને કહ્યું હતું કે, દેશમાં વધુ મહત્વના મુદ્દાઓ છે, જેના પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય આમિર અલીએ તે અને શમિતા બંને સિંગલ હોવાનો દાવો કર્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
