નાની ઉમરમાં વધુ બોલ્ડ બનતી જાય છે શનાયા કપૂર, હવે પિંક બિકીનીમાં પોઝ આપ્યા
બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અભિનેત્રી શનાયા કપૂર નાની ઉમરમાં વધુ બોલ્ડ બની રહી છે. સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખતી શનાયા કપૂરે હવે પિંક બિકીનીમાં સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.
શનાયા કપૂર તેના ફેન્સને ઘાયલ કરવાનું સારી રીતે જાણે છે અને એટલે જ તે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેને ઈન્સ્ટાગ્રામ પર તેના બિકીની ફોટો શેર કર્યા છે.

શનાયા કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ ફોટોમાં શનાયા કપૂર બિકીનીમાં જોવા મળી રહી છે છે અને ખૂબ જ સેક્સી લાગી રહી છે. પોતાની હોટનેસથી લોકોને દિવાના બનાવનારી શનાયા કપૂરની આ સ્ટાઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે.
આ ફોટો ફેન્સ સાથે શેર કરતા શનાયાએ લખ્યુ કે, હેપ્પી સન્ડે. આ પછી લોકો તેની તસવીર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ કે, ગુલાબી રંગની શાંત અને સુંદર રાજકુમારી. એકે લખ્યું કે, આહ ખૂબ જ સુંદર. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, સુંદર છે.
ફોટો પર આવી કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ઘણા ઓછા સ્ટાર કિડ્સ છે જે તેમના ડેબ્યુ પહેલા જ સમાચારમાં રહે છે અને તેમની ફેન ફોલોઈંગ આટલી મોટી છે. સંજય કપૂરની દીકરી શનાયા આ સ્ટાર કિડ્સમાંથી એક છે, જેના ડેબ્યૂની ફેન્સ રાહ જોઈ જોઈ રહ્યા છે.
શનાયા કપૂરના બોલ્ડ બિકીની અવતાર સિવાય ફ્રેન્ડ્સ અનન્યા પાંડે અને સુહાના ખાન પણ સમાચારમાં છે. સુહાના હજુ ડેબ્યૂ કરવા જઈ રહી છે. હવે ફેન્સ શનાયા કપૂરના ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
