Shilpa Shetty Bikini : બિકીની પહેરીને જીમ કરતી જોવા મળી શિલ્પા શેટ્ટી, ફોટો વાયરલ
Shilpa Shetty Gym Bikini : બોલિવૂડની ફિટનેસ ફ્રીક અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના ફરફેક્ટ ફિગર અને બોલ્ડ ફેશન માટે જાણીતી છે.
જો કે હવે શિલ્પા શેટ્ટી કોઈ બીજા જ કારણથી ચર્ચામાં છે. બોલ્ડ આઉટફિટમાં જીમ કરતા ઘણી વખત જોવા મળેલી શિલ્પા શેટ્ટી આ વખતે બિકીની પહેરીને જીમ પહોંચી હોવાના ફોટો વાયરલ થઈ રહ્યાં છે.

હાલ શિલ્પા શેટ્ટીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તેણે જીમના કપડા નહીં પરંતુ ટુ પીસ બિકીની પહેરી છે. શિલ્પા શેટ્ટીના ફેન્સ આ તસવીરો જોઈને વિશ્વાસ નથી કરી રહ્યાં કે કે આ શિલ્પા છે.
શિલ્પા શેટ્ટી તેની ફિટનેસનું ધ્યાન રાખે છે અને તેથી જ લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. હવે વાયરલ થયેલી તસવીરોમાં તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફોટોમાં શિલ્પા બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળે છે.
કેટલીક જગ્યાએ તે હાથ વડે તસવીરો લેતી જોવા મળે છે અને કેટલીક જગ્યાએ તે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. ઘણીવાર એવું જોવા મળે છે કે શિલ્પા સાડીમાં જોવા મળે છે અને રિયાલિટી શોમાં પણ તે ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળે છે.
જણાવી દઈએ કે, વાયરલ થઈ રહેલી આ તસવીર શિલ્પા શેટ્ટીની નથી પરંતુ કોઈએ AIની મદદથી બનાવી છે. આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી નથી. તેનો ચહેરો ડીપફેક કરવામાં આવ્યો છે અને એડીટ કરવામાં આવ્યો છે અને આ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
જો તમે પણ આવી તસવીર જોવો તો તેના પર વિશ્વાસ ન કરો. હાલમાં લોકો AIની મદદથી કંઈ પણ કરે છે અને તેનો દુરુપયોગ થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા પર લોકોના નકલી વીડિયો અને તસવીરો પણ સામે આવે છે.












Click it and Unblock the Notifications
