પીંક લુકમાં બબાલ લાગી રહી છે શ્રદ્ધા દાસ, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
Shraddha Das Hot Look : ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફેમ અભિનેત્રી શ્રદ્ધા દાસ તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ શ્રદ્ધા દાસે ફરીથી આ વાતનો પુરાવો આપ્યો છે.
હાલમાં જ શ્રદ્ધા દાસે તેના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં શ્રદ્ધા દાસ પીંક આઉટફીટમાં જોવા મળી રહી છે. આ લુકમાં અભિનેત્રી કમાલની ખુબસુરત લાગી રહી છે.

શ્રદ્ધા દાસે તેના બોલ્ડ લુકથી ફેન્સને ઘાયલ કર્યા છે. તેના આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.
શ્રદ્ધા દાસે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફોટોઝમાં તેનો હોટ અને સિઝલિંગ અવતાર જોઈને ફેન્સની ધડકન વધી રહી છે. જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે ત્યારે ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ દ્વારા તેના લુક્સના વખાણ કરતા જોવા મળે છે.
આ ફોટામાં અભિનેત્રી શ્રદ્ધા દાસ પીંક સાડી પહેરેલી જોઈ શકાય છે. સાડીમાં તે વધુ અદભૂત અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. શ્રદ્ધા દાસે તેના વાળને સ્ટાઇલિશ લુક આપીને નેકલેસ, ઇયરિંગ્સ અને લાઇટ મેક-અપ સાથે પોતાનો લુક પુરો કર્યો છે.
શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પ્રેમી છે અને તે દરરોજ તેના ફેન્સ વચ્ચે તેના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
