બ્લેક મોર્ડન સાડીમાં ભડકો લાગી રહી છે શ્રદ્ધા દાસ, ફોટો જોશો તો જોતા રહી જશો!
જાણીતી અભિનેત્રી શ્રદ્ધા દાસનો બ્લેક મોડર્ન સાડીમાં સ્ટનિંગ લુક સામે આવ્યો છે. તેણે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ઘણા બોલ્ડ પોઝમાં કરાવ્યું છે.
જાણીતી અભિનેત્રી શ્રદ્ધા દાસનો બ્લેક મોડર્ન સાડીમાં સ્ટનિંગ લુક સામે આવ્યો છે. તેણે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ઘણા બોલ્ડ પોઝમાં કરાવ્યું છે.

શ્રદ્ધા દાસનો બોલ્ડ લુક
શ્રદ્ધા દાસ એક પ્રતિભાશાળી અભિનેત્રી છે જેણે હિન્દી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓમાં ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તમિલ ડેબ્યૂ કરવા જઈ રહી છે.

બ્લેક સાડીમાં પોઝ આપ્યા
આ દિવસોમાં શ્રદ્ધા તેની પ્રથમ તમિલ ફિલ્મ 'અર્થમ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેનું લેટેસ્ટ ફોટોશૂટ પણ તેનો એક ભાગ છે.

બ્લેક સાડીમાં કમાલ લાહી રહી છે
બ્લેક કલરના સાડી ગાઉનમાં શ્રદ્ધા એકદમ સ્ટનિંગ લાગી રહી છે. તેની શાનદાર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર દરેકને પસંદ આવી રહી છે.

શ્રદ્ધા તેના લેગને ફ્લોન્ટ કરી રહી છે
અહીં શ્રદ્ધાનો સંપૂર્ણ લુક જોવા મળી રહ્યો છે. ફોટોમાં શ્રદ્ધા તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ફોટોમાં તે ગ્લેમરસ લાગી રહી છે.

ફેન્સને ફોટો પસંદ આવી રહ્યા છે
શ્રદ્ધાનો આ લુક પણ દર વખતની જેમ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. કોમેન્ટ બોક્સમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યો છે.
શ્રદ્ધા ફોટો શેર કરતી રહે છે
શ્રદ્ધાએ તેના આ લેટેસ્ટ ફોટોશૂટની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

શ્રદ્ધા અર્થમમાં જોવા મળશે
શ્રદ્ધાની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો આ તેનું પોસ્ટર છે. આમાં શ્રદ્ધા ડરતી જોવા મળી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન શ્રદ્ધાનો આ બોસી લુક પણ લોકોને પસંદ આવ્યો હતો.
અર્થમ એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે
તેની ફિલ્મ 'અર્થમ' એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
