Video : શ્રદ્ધા બની Item Girl, જુઓ ‘ડાન્સ બસંતી...’ના હૉટ ઠુમકાં
મુંબઈ, 29 ઑક્ટોબર : શ્રદ્ધા કપૂર હવે પોતાની ઈમેજ બદલવા જઈ રહ્યા છે. કદાચ ઇંડસ્ટ્રીના બદલાતા ટ્રેંડના કારણે તેમણે આવુ કરવું પડી રહ્યું છે. અત્યાર સુધી શ્રદ્ધાએ ક્યૂટ અને ગર્લ નેક્સ્ટ ડોરની ઇમેજ બનાવી હતી, પણ બાકીના સ્ટાર્સના કારણે શ્રદ્ધા કપૂર પણ થોડાંક ટેંશ થઈ ગયાં. પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે શ્રદ્ધાને ટક્કર આપી રહી છે.

જુઓ શ્રદ્ધાના બસંતી ઠુમકાં :
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/juZN67BA_5w" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
