Oh Sad! : સિમોનના સ્ટોર લૉન્ચિંગમાં સુઝાન કરતી રહી હૃતિકનો ઇંતેજાર!
મુંબઈ, 27 સપ્ટેમ્બર : પૂરી દુનિયા આઈ, લેકિન વો ન આયે, જિનકા ઇંતજાર થા... ખેર, વાત હૃતિક-સુઝાનની થઈ રહી છે. જોકે બંનેમાંથી કોઈને પણ કોઈનો ઇંતેજાર હતો કે નહીં, એ તો ભગવાન જાણે, પરંતુ ગઈકાલે મુંબઈમાં યોજાયેલ એક ઇવેંટમાં આ બંનેનો આમનો-સામનો થવાની શક્યતા હતી.
પ્રસંગ હતો સુઝાનના બહેન સિમોન ખાનના સ્ટોર સિમોનના લૉન્ચિંગનો. આ સ્ટોર મુંબઈના પૉશ એરિયામાં છે અને ગઈકાલે રાત્રે આ સ્ટોર લૉન્ચ કરવામાં આવ્યો. ગેસ્ટ લિસ્ટમાં ઘણા બધા નામો હતાં અને તેમાંથી આંખે ઉડીને વળગે તેવું નામ હૃતિક રોશનનું પણ હતું. બહેનનો સ્ટોર હતો એટલે સુઝાન તો આવવાનાં જ હતાં, પરંતુ ગેસ્ટ લિસ્ટમાં સુઝાનના ભૂતપૂર્વ પતિ અને સિમોનના બનેવીનું નામ પણ હોવાથી લોકોને આશા હતી કે હૃતિક રોશન આવશે અને છુટાછેડા બાદ હૃતિક-સુઝાનનો આમનો-સામનો થશે, પરંતુ એવું કંઈ જ ન થયું.
નોંધનીય છે હૃતિક રોશન હાલ ફિલ્મ બૅંગ બૅંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. કદાચ હૃતિક કંઇક વધુ જ વ્યસ્ત રહ્યા હશે. એટલે જ તેઓ પોતાની સાળી સિમોનના સ્ટોરના લૉન્ચિંગ પ્રસંગે હાજરી ન આપી શક્યાં.
ચાલો આપને બતાવીએ સિમોન લૉન્ચિંગ ઇવેંટમાં કોણ-કોણ પહોંચ્યું :

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સિમોન ખાનના બહેન સુઝાન સહિત ઘણી બધી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, બસ એક...

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
બસ એક હૃતિક રોશનની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ સેલિબ્રિટીઓ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સેલિબ્રિટીઓ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં અકબર ખાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ભાગ્યશ્રી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ભાગ્યશ્રી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં દિવ્યા કુમાર ખોસલા.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ફરહા ખાન અલી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગૌરી ખાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં કહકશા પટેલ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં મધુ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં મલાઇકા પારેખ ખાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં પત્ની મનીષા સાથે ડબ્બુ રતનાની.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં નતાશા પૂનાવાલા.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં પૂનમ ઢિલ્લોં.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં પ્રિયા કટારિયા પુરી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં રાજીવ રેડ્ડી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં રોની સ્ક્રૂવાલા અને ઝરીના મહેતા.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સંજય ખાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સંજય ખાન અને ઝરીન ખાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં શમિતા શેટ્ટી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં શમિતા શેટ્ટી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સિમોન ખાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સુઝાન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સુઝાન અને ફરહા ખાન અલી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સુઝાન, મલાઇકા પારેખ ખાન અને ફરાહ ખાન અલી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સુઝાન અને સિમોન.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં સુઝાન, સિમોન અને ફરહા.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં તનીષા મુખર્જી.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.

સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટ
સિમોન સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં ગેસ્ટ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
