Video: દોસ્ત મીકા સિંહની ગંદી હરકતો પર રડી પડી રાખી, કહ્યું- આવી રહી છું દુબઈ
Video: દોસ્ત મીકા સિંહની ગંદી હરકતો પર રડી પડી રાખી
મુંબઈઃ મશહૂર મીકા સિંહ ફરી એકવાર પોતાની ગંદી હરકતોને કારણે વિવાદોમાં ફસાયો છે, તેના પર 17 વર્ષીય બ્રાઝીલિયન મોડેલ- સિંગરના યૌન શોષણનો આરોપ લાવ્યો છે, જે બાદ દુબઈ પોલીસે મીકા સિંહની ધરપકડ કરી લીધી હતી. હવે આ મામલે બૉલીવુડની વિવાદિત આયટમ ગર્લ રાખી સાવંત ભારે પરેશાન અને દુઃખી જણાઈ રહી છે, અને તેણે મીકા માટે એક વીડિયો મેસેજ મોકલ્યો છે. જેમાં તે કહી રહી છે કે મીકા સિંહ ચિંતા ન કર હું તને છોડાવવા આવી રહી છું.

મિત્ર મીકા સિંહની હરકતો પર રાખી સાવંત રડી
રાખીએ પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર શેર કર્યો છે, ઈન્સ્ટાગ્રામ પર તો રાખીએ માત્ર રડતી જ મીકાને એણની હરતો બતાવી રહી છે પરંતુ યૂટ્યૂબના વીડિયોમાં રાખીએ ભારે અશ્લિલ શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. પોતાના વીડિયોમાં રાખી કહી રહી છે કે મીકા તુ એટલાં લફરાં કરે છેને, હવે હું આવી રહી છું તને છોડાવવા માટે, હું દુબઈનો વિઝા શોધી રહી છું, તું મારો મિત્ર છે, મારી ઈજ્જત સાથે કેમ રમી રહ્યો છે.
|
મીકા, છોકરીઓને કેમ આટલી છેડે છેઃ રાખી
રાખીએ મીકા સિંહને સવાલ કર્યો કે યાર તારી પ્રોબ્લેમ શું છે, આટલી નાની-નાની છોકરીઓને તું કેમ છેડે છે, ક્યારેક કોઈને ઝાપટ પારી દે છે , આટલી બબાલ કેમ કરે છે, મને બહુ તકલીફ થઈ રહી છે, છોકરીઓને તું કેમ છેડે છે? જો કે રાખી આ દરમિયાન દસ વર્ષ પહેલા મીકા અને તેની વચ્ચે કિસિં વિવાદનો ઉલ્લેખ કરતાં ન ભૂલી, તેણે કહ્યું કે 10 વર્ષ પહેલા મુંબઈ પોલીસને તારી ફરિયાદ કરી હતી પરંતુ મુંબઈ અને બ્રાઝિલની પોલીસમાં ફરક છે.

સોશિયલ મીડિયા પર રાખીનો વીડિયો વાયરલ
રાખીના આ વીડિયો પર લોકોની મિશ્રિત પ્રતિક્રિયાઓ આવી છે, કોઈએ રાખી વિરુદ્ધ નિવેદનો કર્યાં છે તો કોઈએ મીકાની વિરુદ્ધમાં કોમેન્ટ કરી છે, રાખીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

બ્રાઝીલિયન નાબાલિક છોકરીએ મીકા પર લગાવ્યા ગંભીર આરોપ
જણાવી દઈએ કે બ્રાઝિલની કિશોરીએ મીકા પર આરોપ લગાવ્યો છે કે મીકા તેને વાંધાજનક તસવીરો મોકલતો હતો, મીકા પોતાના સિંગિંગ પરફોર્મન્સના સિલસિલામાં બુદઈ ગયો હતો, દુબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે તેમણે મીકા સિંહની ધરપકડ કરી લીધી છે, મીકાના મિત્રો પણ તેને છોડાવવાની કોશિશ કરી રહ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
