બર્થ ડે પર હદથી વધુ હોલ્ડ થઈને કેમેરા સામે સોફિયા અન્સારી, જુઓ વીડિયો
પોતાની બોલ્ડનેસથી ફેન્સને દિવાના બનાવી રહેલી સોફિયા અન્સારી આ દિવસોમાં ફરીથી ચર્ચામાં છે. એક તરફ દુનિયાભરમાં મેટ ગાલાની ચર્ચા છે ત્યારે હવે સોફિયાએ કાંડ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે.
હાલમાં જ સોફિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેની બોલ્ડનેસની હવે સોશિયલ મીડિયા પર ચર્ચા છે. પોતાની બોલ્ડનેસ અને બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી સોફિયાએ હાલમાં જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને તેના ફેન્સ સાથે તેના જન્મદિવસનો લુક શેર કર્યો છે. સોફિયાનો આ બર્થડે લૂક ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

સોફિયા અંસારીના લેટેસ્ટ વીડિયોમાં હસીના પોતાના ફોન પર રૂમમાં એકલી વીડિયો બનાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન સોફિયા લાલ રંગના બોલ્ડ ડીપનેક સ્ટ્રેપી હોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અહીં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
સોફિયા અંસારીની બોલ્ડનેસ અને હોટનેસના લોકો એટલા દિવાના છે કે તેની એક પોસ્ટને કરોડોથી વધુ વ્યૂઝ મળે છે. સોફિયા પણ તેમાંથી એક છે જેના ફિગરના લાખો દિવાના છે.
સોફિયા અંસારીની ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત છે કે તે વીડિયો સોંગ્સમાં પણ જોવા મળી છે. બિલ્લોના ટાઉન અને ચશ્મા પ્યાર કા સોંગમાં તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સની ખૂબ પ્રશંસા કરાઈ હતી.












Click it and Unblock the Notifications
