સોના માહાપાત્રાએ ફરી સલમાન ખાનને ટાર્ગેટ કર્યો, ભાઈજાનના ફેન્સે ખરાબ રીતે કરી ટ્રોલ

સોના માહાપાત્રાએ ફરી સલમાન ખાનને ટાર્ગેટ કર્યો, થઈ ટ્રોલ

સિંગર સોના મહાપાત્રાએ ફરી એકવાર ભાઈજાનને પોતાનો નિશાન બનાવ્યા છે અને ટ્વિટ દ્વારા હુમલો કર્યો. જણાવી દઈએ કે લાંબા સમયથી તેઓ સલમાન ખાન વિરુદ્ધ બોલતી આવી છે. જણાવી દઈએ કે સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી ભારતનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાની માહિતી આપી હતી. આ ટ્વીટ બાદ સોના મહાપાત્રાએ ટ્વીટરને વિનંતી કરતા લખ્યું કે હું આ શખ્સને ફોલો નથી કરતી માટે તેમને વિનંતી છે કે આના એડવર્ટાઈઝ્ડ ટ્વીટ મને મારી ટાઈમલાઈનમાં ન દેખાવા જોઈએ. પછી તો શું હતું સલમાન ભાઈના ફેન્સે સોનાને ખરીખોટી સંભળાવી દીધી.

સોનાએ કર્યું આવું ટ્વીટ

સોનાએ કર્યું આવું ટ્વીટ

બધા જાણે જ છે કે સલમાન ખાનના ફેન્સ સલમાનને કેટલો પ્રેમ કરે છે. આ અવસર પર તેમનો પ્રેમ ભાઈજાન માટે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જુઓ સલ્લુભાઈના ફેન્સે કેવી રીતે સોનાને ખરી ખોટી સંભળાવી.

પ્રફુલ કાંત

પ્રફુલ કાંત

પ્રફુલ કાંતે કહ્યું કે જ્યારે કંઈ કામ નથી થતાં ત્યારે આ વસ્તુ જ જોવા મળે છે.

બીઈંગ શિખર સુમાન

બીઈંગ શિખર સુમાન

બીઈંગ શિખર સુમન નામના એક યૂઝરે લખ્યું કે જાહિલપંતી કી હદ હો ગઈ.

ગિરિશ મારકલ

ગિરિશ મારકલ

ગિરિશ મારકલે લખ્યું કે હાથી ચલે બાજાર, કુત્તે ભોંકે હજાર.

વિકાસ બોરસ ડીવી

વિકાસ બોરસ ડીવી

વિકાસ બોરસ ડીવીએ લખ્યું કે ચોખ્ખી રીતે બોલોને કે અટેન્શન પામવા માટે આ બધું કરી રહી છે જેથી થોડી લાઈક મળી જાય.

મનોજ મહાપાત્રા

મનોજ મહાપાત્રા

મનોજ મહાપાત્રાએ લખ્યું કે આપ કી ઔકાત ભી નહિં ભાઈ કો ફોલો કરને કી.

તનુજા

તનુજા

તનુજાએ લખ્યું કે ક્યા જોક મારા બહન.

જયદીપ અસવર

જયદીપ અસવર

જયદીપ અસવર નામના યૂઝરે લખ્યું કે છોકરી કંગના રાણાવતના રસ્તે ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X