આર રાજકુમારની સફળતાથી ખુશ સોનાક્ષીએ દર્શકોને કહ્યું થેંક્યૂં
શુક્રવારે પ્રભુદેવા નિર્દેશિત મસાલા ટાઇપ ફિલ્મ 'આર...રાજકુમારે' પહેલાં જ દિવસે 9 કરોડની કમાણી કરી છે. જો કે આ દર્શાવે છે કે લોકોને આ ફિલ્મમાં મજા આવી રહી છે. ડાયલોગ અને બેજોડ જોડીની આ ફિલ્મને લોકો એક્શન અને કોમેડી માટે પસંદ કરી રહ્યાં છે.
ફિલ્મની સફળતા પર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાની નવી ફિલ્મ 'આર...રાજકુમાર'ની સરાહના માટે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે તે ખુશીથી નાચી ઉઠી છે. સોનાક્ષી સિન્હાએ ટ્વિટર પર લખ્યું 'તમારો પ્રેમ અને સરહના મેળવીને અમે ખુશીથી નાચી ઉઠ્યા છીએ. આટલો બધો પ્રેમ આપવા બદલ તમારા બધાનો આભાર'

સોનાક્ષી સિન્હાએ પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આર...રાજકુમાર'માં અભિનેતા શાહિદ કપૂરની સાથે કામ કર્યું છે. ફિલ્મ શુક્રવારે રિલિઝ થઇ છે. સોનાક્ષી સિન્હાએ મુંબઇના ચંદન સિનેમામાં શુક્રવારે ફિલ્મનો પ્રથમ ભાગ જોયો. તેમને ટ્વિટર પર લખ્યું 'ચંદનમાં 'આર...રાજકુમાર'નો પ્રથમ ભાગ જોયો.તાળીઓ, ટિપ્પણીઓ, સીટીઓ તેના માટે અમે જીત્યાં છીએ. આ દર્શકોની ફિલ્મ સમીક્ષા છે બૉસ.'
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ આર રાજકુમારમાં શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હાની જોડી છે. ફિલ્મ મસાલા ટાઇપ છે જેને યુવાવર્ગ પસંદ કરે છે, એટલા માટે એવું વિચારવામાં આવે છે કે શાહિદની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ પણ સારું પ્રદર્શન કરશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
