દબંગ ગર્લ સોનાક્ષીએ રૅમ્પ પર પાથર્યાં જલવા : જુઓ તસવીરો

મુંબઈ, 30 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ રવિવારે એક ફૅશન શો ઇવેંટમાં ભાગ લીધો. આ ઇવેંટનું આયોજન મુંબઈના સહચારી ફાઉંડેશને કર્યુ હતું. આ ઇવેંટમાં સોનાક્ષી સિન્હા તરુણ તાહિલિયાણી દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસમાં નજરે પડ્યાં.

તરુણ તાહિલિયાણીએ આ શો માટે મોટાભાગના ડ્રેસ દુલ્હન માટે ડિઝાઇન કર્યા હતાં. આ સાથે જ તેમણે પાર્ટી ડ્રેસિસ પણ ડિઝાઇન કર્યા હતાં. સોનાક્ષી સિન્હા રૅમ્પ ઉપર ફ્લોરલ લહેંગો પહેરી ઉતર્યાં. લહેંગામાં સિલ્વર વર્ક કરાયેલુ હતું. સોનાક્ષીના વાળ ખુલ્લા હતાં અને તેમાં ગોલ્ડન માંગ ટીકો પણ લગાવેલો હતો. સોનાએ હૅવી ઈયરિંગ્સ પણ પહેરી રાખ્યા હતાં. તેમની સાથે રૅમ્પ પર તરુણે પણ વૉક કર્યું. આ પ્રસંગે સોનાક્ષીના માતા પૂનમ સિન્હા પણ હાજર હતાં.

તરુણ તાહિલિયાણીના ફૅશન શોમાં બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી પણ પહોંચ્યા હતાં. તેમણે વ્હાઇટ ટૉપ તથા યલો ટ્રાઉઝર પહેર્યા હતાં. શ્રીદેવીના વાળ ખુલ્લા હતાં તથા ડાયમંડ ઈયરિંગ્સ સાથે શ્રીદેવીએ વ્હાઇટ હૅંડબૅગ પકડી રાખ્યુ હતું.

તમે પણ જુઓ તસવીરો :

કુણાલ કપૂર

કુણાલ કપૂર

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં કુણાલ કપૂર.

મધુ-મિની

મધુ-મિની

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં મધુ અને મિની માથુર.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં સોનાક્ષી સિન્હા અને તરુણ તાહિલિયાણી.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી-પૂનમ

સોનાક્ષી-પૂનમ

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં સોનાક્ષી સિન્હા તથા તેમના માતા પૂનમ સિન્હા.

સોનાક્ષી-તરુણ

સોનાક્ષી-તરુણ

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં તરુણ સાથે રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં રૅમ્પ વૉક કરતાં સોનાક્ષી સિન્હા.

તરુણ-સોનાક્ષી

તરુણ-સોનાક્ષી

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં તરુણ-સોનાક્ષી.

શ્રીદેવી

શ્રીદેવી

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શોમાં શ્રીદેવી.

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

તરુણ તાહિલિયાણી આયોજિત ફૅશન શો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X