સોનમ કપૂરના બર્થડે પર તેના બાળપણથી લઈને ફિલ્મો સુધીના Rare Pics વાયરલ

સોનમ કપૂર આજે પોતાનો 35મો જન્મદિવસ મનાવી રહી છે. આવો બર્થડે પર સોનમ કપૂરના અમુક નહિ જોયેલા સુંદર ફોટા જોઈએ.

બૉલિવુડ અભિનેત્રી સોનમ કપૂર આજે પોતાનો 35મો જન્મદિવસ મનાવી રહી છે. આ પ્રસંગે સોનમ કપૂર પરિવાર પાસે દિલ્લીથી મુંબઈ પહોંચી ચૂકી છે. છેલ્લા બે મહિનાથી લૉકડાઉનના કારણે સોનમ કપૂર દિલ્લીમાં પતિ આનંદ આહૂજા સાથે હતી. હવે લૉકડાઉન ખુલવાનો ફાયદો ઉઠાવીને સોનમ કપૂર પોતાના બર્થડે કપૂર પરિવાર સાથે મનાવતી દેખાશે. સોનમ કપૂર પપ્પા અનિલ કપૂરથી લઈને બહેન રેહા કપૂરની પણ લાડલી છે. આવો બર્થડે પર સોનમ કપૂરના અમુક નહિ જોયેલા સુંદર ફોટા જોઈએ.

સોનમ કપૂરનો જલવો

સોનમ કપૂરનો જલવો

સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીમાં પોતાના ગ્લેમરસ અંદાજ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. જો કે ઘણી વાર અતરંગી ડ્રેસિંહ સેન્સના કારણે તે ટ્રોલ પણ થઈ ચૂકી છે. ચુલબુલી સોનમ કપૂર ટ્વિટર પર તેજ તર્રાર રૂપમાં પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તે વર્તમાન સ્થિતિ પર કહેવા અને સાંભળવાનુ ક્યારેય ચૂકતી નથી. ઘણી વાર સોનમ કપૂર પોતાના નિવેદનો માટે પણ ચર્ચામાં આવી ચૂકી છે. 35ની ઉંમરમાં પણ સોનમ કપૂર ખુદને એકદમ ફીટ અને ગ્લેમરસ બનાવી રાખે છે. અહીં ઈન્ડસ્ટ્રીમાં સોનમ કપૂરની એકદમ અલગ ઓળખ પણ છે. આ ફિટનેસ પાછળ સોનમ કપૂરની સ્ટ્રીક્ટ અને ડેઈલી પ્લાન વગેરે છૂપાયેલા છે જેને કોઈ પણ પરિસ્થિતિમાં ફોલો કરે છે.

સોનમ કપૂર પહેલા હતી 85 કિલોની

સોનમ કપૂર પહેલા હતી 85 કિલોની

સોનમ કપૂરની ફિગર અને ફિટનેસની આજે બેશક ઉદાહરણ આપવામાં આવે છે અને ઢગલો પ્રશંસક તેને ફોલો કરે છે પરંતુ એક સમય હતો જ્યારે તેનુ વજન 85 કિલોની હતુ. ફિલ્મોમાં આવતા પહેલા તે પંજાબી પરિવારની ખાતાપીતા ઘરની સોનમ કપૂર હતી જે ખાવાપીવાની ખૂબ જ શોખીન હતી.

બે મહિનામાં 35 કિલો વજન ઘટાડ્યુ

બે મહિનામાં 35 કિલો વજન ઘટાડ્યુ

સોનમ કપૂરે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ખુદને ફિટ કરવાનો નિર્ણય કરી લીધો હતો. આ જ કારણે તેણે માત્ર બે મહિનામાં 35 કિલો વજન ઘટાડી દીધુ હતુ.

અનિલ કપૂરની લાડલી

અનિલ કપૂરની લાડલી

અનિલ કપૂર અને સુનીતા કપૂરના ત્રણ બાળકો છે, બે દીકરીઓ અને એક દીકરો. દીકરો હર્ષવર્ધન અને સોનમ કપૂર અનેન રેહા કપૂર. પરંતુ દીકરા અને મોટી દીકરીથી વધુ પ્રેમ ઘરમાં ચુલબુલી સોનમ કપૂરને મળે છે.

સોનમ કપૂરના પતિ આનંદ આહૂજા

સોનમ કપૂરના પતિ આનંદ આહૂજા

બિઝનેસમેન આનંદ આહૂજા સાથે બે વર્ષ પહેલા સોનમ કપૂરે લગ્ન કર્યા હતા. બંને એકબીજાના ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય કર્યો. બૉલિવુડન તમામ ગ્રાંડ લગ્નોની જેમ સોનમ અને આનંદના લગ્ન થયા. જેને આજ સુધી ભૂલી શકાયા નથી.

પરિવારમાં જ નહિ સમાજના વિષય પર પણ સક્રિય

પરિવારમાં જ નહિ સમાજના વિષય પર પણ સક્રિય

સોનમ કપૂરની વધુ એક ખાસિયત છે કે તે એ સ્ટાર્સમાંની એક છે જે સમાજના વિષય અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય રાખે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને અહીં ઘણી હદ સુધી બધા વિષયો પર પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.

સલમાન ખાનની બની ચૂકી છે દુલ્હનિયા

સલમાન ખાનની બની ચૂકી છે દુલ્હનિયા

પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સોનમ કપૂરે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરી. આ ફિલ્મમાં તે સલમાનની દુલ્હનિયા બને છે.

રણબીર સાથે ડેબ્યુ

રણબીર સાથે ડેબ્યુ

કપૂર પરિવારના બંને બાળકોનુ ડેબ્યુ એક સાથે એક જ ફિલ્મથી થયુ. એ હતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂર. સંજય લીલા ભણશાળીની ફિલ્મ સાંવરિયાથી બંનેનુ ડેબ્યુ થયુ હતુ.

સોનમ, રેહા અને પપ્પા અનિલ

સોનમ, રેહા અને પપ્પા અનિલ

આ ફોટામાં અનિલ કપૂર અને લાલ લહેંગામાં સોનમ કપૂર અને સાથે મોટી દીકરી રેહા જોવા મળી રહી છે.

XXX વેબ સીરિઝ મામલે FIR બાદ હવે એકતા કપૂરનો અવૉર્ડ વાપસીની માંગ ઉઠી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X