સલમાનની આ અભિનેત્રી સાડીમાં લાગે છે સુંદર અને સેક્સી

સોનમ કપૂર બોલિવૂડમાં સ્ટાઈલિશ અભિનેત્રી તરીકે ઓળખાય છે. સોનમ કપૂરના લગ્નનો અંદાઝ પણ જોવા લાયક હશે.

હાલમાં સોનમ કપૂર પોતાના લગ્નને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. તેના લગ્નની તૈયારીના વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ તેઓ આનંદ આહુજા સાથે સમય પસાર કરતી જોવા મળી. આ દરમિયાન સોનમ ખુબ જ સિમ્પલ સાડીમાં જોવા મળી. આ લૂક ઘ્વારા સોનમે ફરી એકવાર પોતાને સ્ટાઈલિશ સાબિત કરી છે. આ પહેલા પણ સોનમ ટ્રેડિશનલ અંદાઝમાં જોવા મળી હતી. તેના આ અંદાઝના લાખો લોકો દીવાના છે.

સોનમ કપૂર બોલિવૂડમાં સ્ટાઈલિશ અભિનેત્રી તરીકે ઓળખાય છે. સોનમ કપૂરના લગ્નનો અંદાઝ પણ જોવા લાયક હશે. સોનમ કપૂર જેટલી હોટ શોર્ટ ડ્રેસમાં લાગે છે એટલી જ સુંદર સાડીમાં જોવા મળે છે. સોનમ કપૂરનો ટ્રેડિશનલ અવતાર સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં જોવા મળ્યો હતો.

આગળ જુઓ સોનમ કપૂરના 10 સુપર સ્ટાઈલિશ અંદાઝ, જેને જોઈને તમે પણ કહેશો કે સાડીમાં સોનમ કપૂર કરતા વધારે વધારે સુંદર ભાગ્યે જ કોઈ અભિનેત્રી હશે.

સુંદર

સુંદર

આ સાડીમાં શરમાતી સોનમ ખુબ જ સુંદર લાગી રહી છે

કોઈ નથી આવું

કોઈ નથી આવું

સાડીમાં સોનમ કપૂર જેટલી સુંદર કોઈ જ અભિનેત્રી નથી લાગી રહી.

દેશી અંદાઝ

દેશી અંદાઝ

સોનમ કપૂરનો અંદાઝ પણ એકદમ દેશી છે.

ઉફ્ફ તેરી અદા

ઉફ્ફ તેરી અદા

સોનમ કપૂર પોતે પણ એટલું સુંદર છે અને સાથે સાથે તેની અદા કોઈને પણ ઘાયલ કરી શકે છે.

રોયલ બ્યુટી

રોયલ બ્યુટી

સોનમ કપૂર સાડીમાં એકદમ રોયલ બ્યુટી લાગે છે

શુ અદા

શુ અદા

સોનમ કપૂરની અદા જોઈને જ લોકો ફિદા થઇ જાય છે

પરફેક્ટ

પરફેક્ટ

સાડીમાં સોનમ કપૂર એકદમ પરફેક્ટ મેચ બેસે છે

શાનદાર

શાનદાર

સાડીમાં સોનમ કપૂરનો લૂક એકદમ શાનદાર લાગે છે

દરેક રંગ કમાલ

દરેક રંગ કમાલ

સોનમ કપૂર પર બધા જ રંગો જામી જાય છે

સુપર સેક્સી

સુપર સેક્સી

સાડીમાં સોનમ કપૂરનો અંદાઝ સુપર સેક્સી છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X