બૉલીવુડ જ નહીં, સાઉથની સુંદરીઓ પણ પાવરઘી છે Backless થવામાં
બૉલીવુડ અભિનેત્રીઓને તો આપે બૅકલેસ જોઈ હશે. દીપિકા પાદુકોણે હોય કે બિપાશા બાસુ હોય. નવોદિત અભિનેત્રીઓ આલિયા ભટ્ટ હોય કે શ્રદ્ધા કપૂર કે પરિણીતી ચોપરા... તમામ અભિનેત્રીઓ પોતાને એક્સપોઝ કરવા બૅકલેસ કપડા પહેરી ઇવેંટ્સમાં પહોંચે છે. એટલુ જ નહીં, ફિલ્મોમાં પણ આ બૅકલેસ સીન્સ અભિનેત્રીઓ માટે વરદાન સાબિત થાય છે.
તો બીજી બાજુ સાઉથની ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પણ અભિનેત્રીઓ હવે બૅકલેસ થવામાં સંકોચ કે ખચકાટનો અનુભવ નથી કરતી. સાઉથની ફિલ્મોની અભિનેત્રીઓ નયનતારા, અનુષ્કા શેટ્ટી, નમિતા કે પછી નવી-નવી જોડાયેલી સન્ની લિયોન કેમ ન હોય. તમામ અભિનેત્રીઓ બૅકલેસ થાય છે પોતાને એક્સપોઝ કરવા માટે અને તે સાથે જ તેમની ફિલ્મો પણ એક્સપોઝ થાય જ છે.
ચાલો આજે આપને સાઉથની અભિનેત્રીઓની 23 બૅકલેસ તસવીરોથી રૂબરૂ કરાવીએ :

વાણી કપૂર
અહા કલ્યાણમની અભિનેત્રી વાણી કપૂર ફિલ્મફૅર ઍવૉર્ડમાં બૅકલેસ દેખાયા હતાં.

નયનતારા
તામિળ ફિલ્મ બિલ્લામાં નયનતારાએ હૉટ બૅકલેસ દૃશ્યો આપ્યા હતાં.

ઇલિયાના
તેલુગુ ફિલ્મ ખતરનાકમાં ઇલિયાના ડીક્રૂઝનો બૅકલેસ પોઝ.

અનુષ્કા શેટ્ટી
તેલુગુ ફિલ્મ રગડા માટે ખુલ્લી પીઠનું પ્રદર્શન કરતા અનુષ્કા શેટ્ટી.

અસીન
એક ફોટોશૂટ માટે બૅકલેસ થયા હતાં અસીન.

દીપિકા પાદુકોણે
કોચાદઇંયા દ્વારા સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર દીપિકા પાદુકોણે ઘણી વખત પોતાની ખુલ્લી પીઠ બતાવતાં હોય છે.

જેનેલિયા ડિસૂઝા
એક તેલુગુ ફિલ્મ ઇવેંટ દરમિયાન બૅકલેસ જેનેલિયા ડિસૂઝા.

કાજલ અગ્રવાલ
તેલુગુ ફિલ્મ વીરામાં કાજલ અગ્રવાલની બૅકલેસ તસવીર.

લક્ષ્મી રાય
ઘણા વખત પહેલા લક્ષ્મી રાય એક ફોટોશૂટ માટે બૅકલેસ થયા હતાં.

નમિતા
એક ફિલ્મી ઇવેંટ દરમિયાન બૅકલેસ નમિતા.

પૂજા ગાંધી
તામિળ ફિલ્મ Karimedu માટે પૂજા ગાંધીએ બૅકલેસ દૃશ્યો આપ્યા હતાં. આ ફિલ્મ કન્નડમાં Dandupalya નામે ડબ કરાઈ હતી.

પ્રિયંકા ચોપરા
તામિળ ફિલ્મ Thamizhanમાં કામ કરી ચુકેલા પ્રિયંકા ચોપરા એક ફોટોશૂટ માટે બૅકલેસ થયા હતાં.

સમીરા રેડ્ડી
બૅકલેસ શો સાથે રૅમ્પ વૉક કરતાં સમીરા રેડ્ડી.

શાઝાન પદમસી
કનિમોઝી ફિલ્મમાં એક્ટિંગ કરનાર શાઝાન પદમસી એક ઍવૉર્ડ ફંક્શનમાં ખુલ્લી પીઠ સાથે પહોંચ્યા હતાં.

શિલ્પા શેટ્ટી
તામિળ ફિલ્મ મિસ્ટર રોમિયોમાં કામ કરી ચુકેલા શિલ્પા શેટ્ટીએ સિને બ્લિટ્ઝ મૅગેઝીન માટે બૅકલેસ પોઝ આપ્યો હતો.

શ્રિયા સરન
એક ફોટોશૂટ માટે શ્રિયા સરને ખુલ્લી પીઠનું પ્રદર્શન કર્યુ હતું.

સોનાક્ષી સિન્હા
એક ઍવૉર્ડ ફંક્શનમાં ખુલ્લી પીઠ સાથે પહોંચ્યા હતાં સોનાક્ષી સિન્હા.

ઐશ્વર્યા રાય
બંગાળી ફિલ્મ ચોખેર બાલીમાં ઐશ્વર્યા રાયે આ બૅકલેસ સીન આપી સૌને ચોંકાવી દીધા હતાં.

સન્ની લિયોન
કૉલીવુડ ફિલ્મ વૅડેક્યુરી દ્વારા સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરતાં સન્ની લિયોને આ ફિલ્મમાં બૅકલેસ સીન્સ આપ્યાં છે.

તાપસી પન્નૂ
તાપસી પન્નૂએ તેલુગુ ફિલ્મ વીરા માટે બૅકલેસ દૃશ્યો આપ્યા હતાં.

તમન્ના ભાટિયા
એક જાહેરખબરના શૂટિંગ દરમિયાન બૅકલેસ તમન્ના ભાટિયા.

ત્રિશા કૃષ્ણન
તામિળ ફિલ્મ Samarમાં ત્રિશા કૃષ્ણન બૅકલેસ એક્સપોઝ કરતા જણાય છે.

રીમા સેન
તામિળ ફિલ્મ Ilavarasi ફિલ્મમાં રીમા સેનનું હૉટેસ્ટ બૅકલેસ સીન.












Click it and Unblock the Notifications
