Pics : રાષ્ટ્રપતિ પણ આવી ગયાં ‘ભૂતનાથ’ના મોહપાશમાં!
મુંબઈ, 19 એપ્રિલ : ગત 11મી એપ્રિલના રોજ રિલીઝ થયેલી ભૂતનાત રિટર્ન્સ ફિલ્મે અત્યાર સુધી સારોએવો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ બાળકોથી માંડી મોટેરાઓને પણ ગમી રહી છે. લાંબા સમય બાદ કોઈ એવી ફિલ્મ રૂપેરી પડદે આવી છે કે જેનો એક સામાજિક સંદેશો લોકો વચ્ચે જઈ રહ્યો છે. સરવાળે આ વખતે ભૂતનો જાદૂ લોકોના માથે ચઢી પોકારી રહ્યો છે. તેથી ભૂતનાથ રિટર્ન્સે માત્ર સાત જ દિવસમાં ત્રીસ કરોડની કમાણી કરી લીધી છે.
દરમિયાન ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ જોઈ અને તેમને આ ફિલ્મ બહુ ગમી છે. તેમણે આ ફિલ્મ બદલ આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. રાષ્ટ્રપતિ ભવન ખાતે ભૂતનાથ રિટર્ન્સનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યુ હતું કે જ્યાં પ્રણવ દા સાથે બિગ બી અમિતાભ બચ્ચન, બાળ કલાકાર પાર્થ ભાલેરાવ, દિગ્દર્શક નીતેશ તિવારી, નિર્માતા ભૂષણ કુમાર, રેણુ ચોપરા અને અભય ચોપરા પણ હાજર હતાં.
ફિલ્મ જોયા બાદ પ્રણવ મુખર્જી ખૂબ જ ખુશ નજરે પડ્યાં અને તેમણે વખાણ કરતાં જણાવ્યું કે આ ફિલ્મ મનોરંજન સાથે જ એક સંદેશ પણ આપે છે. આ પ્રકારની ફિલ્મો સમાજને એક નવી દિશા આપી શકે છે. તેથી એવી ફિલ્મો રોજ બનવી જોઇએ. પ્રણવ મુખર્જી સૌથી વધુ પ્રભાવિત બાળ કલાકાર પાર્થ ભાલેરાવથી દેખાયાં. તેમણે પાર્થના વખાણ કરતાં જણાવ્યું કે તે આવી જ રીતે જીવનના પંથે આગળ વધતો રહે. આ જ ઉપરવાળાથી કામના છે.
ચાલો જોઇએ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂતનાથ રિટર્ન્સના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

પ્રણવ દાએ જોઈ ભૂતનાથ રિટર્ન્સ
ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવ્યું. ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જોઈ અને બહુ ઇમ્પ્રેસ થયાં.

પાર્થ પર ફિદા પ્રણવ દા
પ્રણવ દાને બાળ કલાકાર પાર્થ ભાલેરાવનું કામ ખૂબ ગમ્યું. તેમણે પાર્થના સુંદર ભવિષ્યની કામના કરી.

ત્રીસ કરોડની કમાણી
ભૂતનાથ રિટર્ન્સે 7 દિવસમાં જ ત્રીસ કરોડની કમાણી કરી લીધી છે અને હજી સારો બિઝનેસ કરી રહી છે.

પ્રણવ દા સાથે આખી ટીમ
પ્રણવ દા સાથે આ પ્રસંગે ફિલ્મની આખી ટીમ હાજર હતી કે જેમાં અમિતાભ બચ્ચન, પાર્થ ભાલેરાવ, નીતેશ તિવારી, ભૂષણ કુમાર, રેણુ ચોપરા અને અભય ચોપરાનો સમાવેશ થાય છે.

દરરોજ બનવી જોઇએ
પ્રણવ મુખર્જીએ ફિલ્મ જોયા બાદ કહ્યું કે આ ફિલ્મ એક સારો સામાજિક સંદેશ આપે છે. આ પ્રકારની ફિલ્મો દરરોજ બનવી જોઇએ.

રાષ્ટ્રપતિ ભવન ખાતે ભૂતનાથ રિટર્ન્સનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી

Click it and Unblock the Notifications