Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kill Dil સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉમટ્યું બૉલીવુડ : જુઓ તસવીરો

મુંબઈ, 15 નવેમ્બર : રણવીર સિંહ, પરિણીતી ચોપરા, અલી ઝફર અને ગોવિંદા અભિનીત કિલ દિલ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ. ગઈકાલે ફિલ્મના કાસ્ટ અને ક્રૂ તરફથી બૉલીવુડ સેલિબ્રિટીઓ માટે કિલ દિલનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું.

પરિણીતીનો પરિવાર, હૃતિક રોશન, વિવેક ઓબેરૉય, શ્રદ્ધા કપૂર, અર્જુન કપૂર, વાણી કપૂર સહિત ઘણી બૉલીવુડ હસ્તીઓએ કિલ દિલ ફિલ્મ જોઈ અને આ દરમિયાન તમામ સ્ટાર્સે એક-બીજા સાથે ખૂબ મસ્તી તથા એંજૉઇંગ પણ કર્યું.

નોંધનીય છે કે કિલ દિલ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ હતી. ફિલ્મને સરેરાશ ગણાવાઈ રહી છે. આ ફિલ્મ ગોવિંદાની કમબૅક ફિલ્મ તરીકે પણ જોવાઈ રહી છે.

ચાલો જોઇએ કિલ દિલના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કોણ-કોણ પહોંચ્યું :

શ્રદ્ધા-પરિણીતી-અલી

શ્રદ્ધા-પરિણીતી-અલી

કિલ દિલના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પોઝ આપતાં શ્રદ્ધા કપૂર, પરિણીતી ચોપરા અને અલી ઝફર.

હૃતિક રોશન

હૃતિક રોશન

પોઝ આપતાં રણવીર, પરિણીતી, હૃતિક રોશન અને અલી.

ટીમ સાથે હૃતિક

ટીમ સાથે હૃતિક

અલી, પરિણીતી, રણવીર, હૃતિક અને શાદ અલી.

લીડ એક્ટર્સ

લીડ એક્ટર્સ

કિલ દિલના લીડ એક્ટર્સ રણવીર, પરિણીતી અને અલી.

જયા બચ્ચન

જયા બચ્ચન

કિલ દિલ જોવા માટે જયા બચ્ચન પણ પહોંચ્યા હતાં.

ક્લિક

ક્લિક

ફોટોગ્રાફરોની તસવીરો ખેંચતાં શ્રદ્ધા.

શ્રદ્ધા-અલી

શ્રદ્ધા-અલી

પોઝ આપતાં શ્રદ્ધા અને અલી.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

મિત્ર રણવીરની ફિલ્મ કિલ દિલ જોવા અર્જુન કપૂર પણ આવ્યા હતાં.

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

પોઝ આપતાં અદિતી રાવ હૈદરી.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

પોઝ આપતાં આયુષ્માન ખુરાના.

ગોવિંદા

ગોવિંદા

કિલ દિલ દ્વારા કમબૅક કરનાર ગોવિંદા પણ સ્ક્રીનિંગમાં હાજર હતાં.

અલી ઝફર

અલી ઝફર

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પોઝ આપતાં અલી.

પરિવાર સાથે પરિણીતી

પરિવાર સાથે પરિણીતી

માતા-પિતા અને ભાઈ સાથે પરિણીતી.

ચંકી પાન્ડે

ચંકી પાન્ડે

પોઝ આપતાં ચંકી પાન્ડે.

કબીર ખાન

કબીર ખાન

કબીર ખાન પણ પહોંચ્યા હતાં.

પરિણીતી-પૂજા

પરિણીતી-પૂજા

પોઝ આપતાં પરિણીતી અને પૂજા બેદી.

કાસ્ટ

કાસ્ટ

કિલ દિલની કાસ્ટની કૅન્ડિડ મોમેંટ.

રણવીરની કિસ

રણવીરની કિસ

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પરિણીતીને કિસ કરતાં રણવીર.

અલી-પરિણીતી

અલી-પરિણીતી

ફન્ની મૂડમાં પરિણીતી અને અલી.

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય પણ પત્ની પ્રિયંકા સાથે પહોંચ્યા હતાં.

વાણી કપૂર

વાણી કપૂર

શુદ્ધ દેસી રોમાંસમાં પરિણીતી સાથે કામ કરી ચુકેલા વાણી કપૂરે પણ કિલ દિલ જોઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X