Splitsvilla 14 : મળી લો સ્પ્લિટ્સવિલાની આ હોટ એન્ડ બોલ્ડ કન્ટેસ્ટન્ટને, જેની સામે સની લિયોની પણ ફિક્કી છે.

રિયાલીટી શો સ્પ્લિટ્સવિલાનું પ્રોમો આવતા જ વિવાદો સામે આવી રહ્યા છે. સ્પ્લિટ્સવિલાની 14મીં સિઝન છે અને આ વખતે તેને અર્જુન બિજલાની અને સની લિઓની હોસ્ટ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ તેનો પ્રોમો સામે આવ્યો હતો.

રિયાલીટી શો સ્પ્લિટ્સવિલાનું પ્રોમો આવતા જ વિવાદો સામે આવી રહ્યા છે. સ્પ્લિટ્સવિલાની 14મીં સિઝન છે અને આ વખતે તેને અર્જુન બિજલાની અને સની લિઓની હોસ્ટ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ તેનો પ્રોમો સામે આવ્યો હતો. પ્રોમોમાં એક સાથે 10 હસીનાઓ જોવા મળી રહી છે. આ હસીનાઓ હોટ એન્ડ બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. આજે આપણે આ હસીનાઓની વાત કરવાના છીએ.

આકાશલીના ચંદ્રા

આકાશલીના ચંદ્રા

મેકઅપ આર્ટિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર આકાશલીના ચંદ્રા પણ આ વખતે સ્પ્લિટ્સવિલા 14માં જોવા મળશે. તે પણ તેની સુંગરતાને લઈને ચર્ચામાં રહે છે.

સાક્ષી દ્વિવેદી

સાક્ષી દ્વિવેદી

ઇન્સ્ટાગ્રામ સેન્સેશન અભિનેત્રી અને મોડલ સાક્ષી દ્વિવેદી પણ સ્પ્લિટ્સવિલા 14માં જોવા મળશે. સાક્ષી સુંદરતા અને ગ્લેમરમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

કશિશ રત્નાની

કશિશ રત્નાની

કશિશ રત્નાની કે મૉડલ અને ફેશન ડિઝાઇનર છે. તે આ વખતે સ્પ્લિટ્સવિલામાં ધમાલ મચાવવા આવી છે. કશિશ કમાલની ખૂબસુરત અને હોટ છે.

આરાધના વર્મા

આરાધના વર્મા

મોડલ અને ફેશન ડિઝાઇનર આરાધના વર્મા પણ આ વખતે સ્પ્લિટ્સવિલા 14માં જોવા મળી રહી છે.

શ્રેયા પ્રસાદ

શ્રેયા પ્રસાદ

22 વર્ષીય શ્રેયા પ્રસાદ સ્પ્લિટ્સવિલાની 14મી સિઝન માટે તૈયાર છે. તે પણ તેના રાજકુમાર માટે અહીં આવી છે. તેની ખૂબસુરતીની પણ ખુબ જ ચર્ચાઓ છે.

સૌમ્યા ભંડારી

સૌમ્યા ભંડારી

સૌમ્યા ભંડારી પણ આ વખતે પોતાનાપ્રેમની શોધમાં સ્પ્લિટ્સવિલા આવી છે. સૌમ્યાની અદાઓ કિલર છે. તેની અદાઓના ફેન્સ દિવાના છે.

પેમા લીલાની

પેમા લીલાની

બોલ્ડનેસથી લઈને સુંદરતામાં બોલિવૂડ સુંદરીઓને ટક્કર આપતી પેમા લીલાની આ વખતે સ્પ્લિટ્સવિલા 14માં પણ જોવા મળી રહી છે. તેની ગ્લેમરસ અદાઓ પણ ફેન્સને દિવાના બનાવવા માટે પુરતી છે.

ઓવિયા ડાર્નર

ઓવિયા ડાર્નર

મોડલ ઓવિયા ડાર્નર સોશિયલ મીડિયા પણ ખૂબ જ લોકપ્રિય છે. તે પણ આ વખતે સ્પ્લિટ્સવિલા 14માં સ્પર્ધક તરીકે પણ જોવા મળી રહી છે.

સાક્ષી શ્રીવાસ

સાક્ષી શ્રીવાસ

સોશિયલ મીડિયા સ્ટાર સાક્ષી શ્રીવાસના લાખો ફેન્સ છે. સ્પ્લિટ્સવિલા 14 માં તેણી તેના સપનાના રાજકુમારને શોધવા માટે આવી છે. તેની ખૂબસુરતની પણ ખૂબ ચર્ચા છે.

સાઉન્ડસ મોફકીર

સાઉન્ડસ મોફકીર

રોડીઝની ભૂતપૂર્વ સ્પર્ધક સાઉન્ડસ મોફકીર પણ આ વખતે સ્પ્લિટ્સવિલા 14માં તેના પ્રેમની શોધમાં છે. તે પણ તેની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X