ક્યારેક ક્યૂટ...ક્યારેક સેક્સી...બેબોની દરેક અદા છે હટકે!

કરીના કપૂર કેટલી સુંદર એક્ટ્રેસ છે તે વાત તો બધા જ જાણે છે. અને તેવું કહેવું પણ બિલકુલ અતિશ્યોક્તી નથી કે તેમને આ સુંદરતા વારસામાં મળી છે. અને તેની સુંદરતામાં રોયલ ટચ પણ હંમેશાથી રહ્યો છે.

ત્યારે ધણા લાંબા સમય બાદ કરીના કપૂરની ફિલ્મ કી એન્ડ કા આ શુક્રવારે રિલિઝ થવાની તૈયારીમાં છે જેમાં બેબો અર્જૂન કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે. નોંધનીય છે કે પહેલી વાર કરીના કપૂર અને અર્જૂન કપૂર સાથે કામ કરી રહ્યા છે. આર.બાલ્કીની આ ફિલ્મથી લોકોને પણ ખૂબ જ આશા છે. અને ટેલર જોઇને પણ તેજ લાગી રહ્યું છે કે ફિલ્મ ભલે હટકે હોય પણ સારી હશે. ત્યારે ફિલ્મ કેરિયરમાંથી બેબોની કેટલીક ખાસ તસવીરો અમે આજે નીકાળી છે. તો જુઓ તેની ઝલક...

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરની આ તસવીરમાં તે એટલી સુંદર લાગે છે કે જાણે તે કોઇ સ્વર્ગની અપ્સરા હોય.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના હંમેશાની ગ્લેમર લાગી છે. અને તેના ગ્લેમર લૂક માટે બેબોએ કંઇ ખાસ મહેનત નથી કરવી પડતી જે તેની ખાસિયત છે.

બેબો મે બેબો

બેબો મે બેબો

તો આ ઇગ્લીશ લૂકમાં પણ બેબો લાગી રહી છે સુપર હોટ. ભલે તેને જેન્ટલમેન ટોપી પહેરી હોય પણ તેની અદાઓ છે સુપર હોટ.

નિખાલશ

નિખાલશ

કરીના કપૂરનું હાસ્ય એકદમ નીખાલસ છે અને તેની એક્ટિંગ પણ. ધણીવાર તેની અદાઓ એકદમ નેચરલ અને મનમોહક લાગે છે.

ઓ મેરી શર્મીલી

ઓ મેરી શર્મીલી

વળી કરીના કપૂરની આવી જ અદાઓના કારણે આજે પણ તેનું બહુ મોટું ફેન ફોલોઇંગ છે. અને તેની ફિલ્મ હિટ જાય કે ફ્લોપ તેના ફેન્સ તેને પ્રેમ કરવાનું નથી છોડતા.

સુંદરી

સુંદરી

કરીના કપૂરની સુંદરતાની એક ખાસિયત તે પણ છે કે તેની આંખો ખૂબ જ એક્સપ્રેસિવ છે. જે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.

દેશી લૂક

દેશી લૂક

વાત હોય વેસ્ટર્ન લૂકની કે પછી ઇન્ડિયન લૂકની બેબો તેના દરેક લૂકમાં લાગે છે સુંદર.

બેબો મેં બેબો

બેબો મેં બેબો

તો આ ગ્લેમરસ ડોલ લૂકમાં બેબોની સુંદરતાનું શું કહેવું. વળી મેકઅપ સાથે કે મેકઅપ વગર બેબો તો હંમેશા લાગે છે સુંદર.

રોયલ લૂક

રોયલ લૂક

વળી લગ્ન બાદ તો કરીના કપૂરની સુંદરતા વધી ગઇ છે. અને તેમાં રોટલ ટચ પણ આવી ગયો છે. ત્યારે કરીનાના તમામ ફેન્સ તેની ફિલ્મ કી એન્ડ કાને જોવા માટે આતુર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X