For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુહાના ખાનનો ગ્લેમરસ વીડિયો વાયરલ, દોસ્તો સાથે ગાયુ ગીત, જુઓ જબરદસ્ત અદાઓ

હાલમાં સુહાના ખાનની ગીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ફિલ્મોની દુનિયાથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર તો છવાયેલી રહે છે. હાલમાં જ સુહાના ખાનની પુલ પાર્ટીના ફોટા વાયરલ થયા હતા જ્યારે હાલમાં સુહાના ખાનની ગીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

ક્યુટ અંદાજ

ક્યુટ અંદાજ

સુહાના ખાનનો લેટેસ્ટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જસ્ટિન બીબરના ગીત પીચેસ પર લિપ સિંગ કરતી દેખાઈ રહી છે. સુહાના સાથે તેની દોસ્ત પણ દેખાઈ રહી છે. સુહાનાનો આ અંદાજ ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે. બંને દોસ્ત જોરદાર આ વીડિયોમાં એન્જૉય કરતા દેખાઈ રહ્યા છે.

ફેન્સના આવી રહ્યા છે રિએક્શન

ફેન્સના આવી રહ્યા છે રિએક્શન

સુહાનાના આ વીડિયોને ઘણા ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી ચૂક્યો છે. આના પર ફેન્સના રિએક્શન પણ જોવા મળી રહ્યા છે. તે સુહાનાની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. સુહાના સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે.

સુહાનાનો બર્થડે

સુહાનાનો બર્થડે

22 મેના રોજ સુહાના ખાને પોતાનો 21મો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેના બર્થડે સેલિબ્રેશનના અઢળક પાર્ટી ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળ્યા. બર્થડે પછી સુહાના ખાન પુલ પાર્ટી પણ કરતી દેખાઈ. તે બિકિનીમાં ફ્રેન્ડઝ સાથે એન્જૉય કરતી દેખાઈ.

ન્યૂયોર્કમાં અભ્યાસ

ન્યૂયોર્કમાં અભ્યાસ

સુહાના ખાનના અઢળક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં તે ન્યૂયૉર્કમાં ફિલ્મમેકિંગ અને એક્ટિંગનો કોર્સ કરી રહી છે. તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. અભ્યાસ પૂરો થયા પછી જ તે બૉલિવુડમાં ડેબ્યુ કરશે.

English summary
Suhana Khan hot video singing Justin Bieber Peaches song
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X