For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ પર નો મેકઅપ લુકમાં કેમેરામાં કેદ થઈ સુહાના ખાન, સાદગી જોઈને જોતા રહેશો

સુહાનાનો આ એરપોર્ટ લુક વાયરલ થઈ રહ્યો છે. સુહાના ખાન અહીં નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. અહીં તે ક્યૂટ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

કિંગ ખાન શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલી છે. સુહાના ખાનની ફેન ફોલોઈંગ દિવસે દિવસે વધી રહી છે. સુહાના ખાનના પાર્ટીના ફોટો સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા રહે છે. હાલમાં સુહાના ખાન એરપોર્ટ પર નો મેકઅપ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.

સુહાના ખાન એરપોર્ટ પર કેમેરામાં કેદ થઈ

સુહાના ખાન એરપોર્ટ પર કેમેરામાં કેદ થઈ

સુહાના ખાન આ દિવસોમાં બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારીમાં છે. હાલમાં જ સુહાના એરપોર્ટ પર જોવા મળી હતી. અહીં તે પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી.

નો મેકઅપ લુકમાં જોવા મળી

નો મેકઅપ લુકમાં જોવા મળી

સુહાના ખાન સોશિયલ મીડિયાની ફેવરીટ છે. હવે સુહાનાનો આ એરપોર્ટ લુક વાયરલ થઈ રહ્યો છે. સુહાના ખાન અહીં નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. અહીં તે ક્યૂટ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી.

ક્રોપ ટોપમાં સુહાના ક્યૂટ લાગી રહી છે

ક્રોપ ટોપમાં સુહાના ક્યૂટ લાગી રહી છે

ફોટોમાં સુહાના ખાન ક્રોપ ટોપમાં જોવા મળી હતી. સુહાના ખાનના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સને તેનો સિમ્પલ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.

સુહાના ફેમસ સ્ટાર કિડ્સ છે

સુહાના ફેમસ સ્ટાર કિડ્સ છે

સુહાના ખાન બોલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાં સામેલ છે. આ લુકમાં સુહાના એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તેની સાદગી કોઈને પણ ઘાયલ કરી શકે છે. તેનો સિમ્પલ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.

ફોટોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી

ફોટોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી

ફોટોમાં સુહાના ખાન કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સુહાના ખાનનો આ અંદાજ ફેન્સને પોતાની તરફ ખેંચી રહ્યો છે. ફેન્સ તેના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યો છે.

ખુલ્લા વાળમાં કમાલની સુંદર લાગી રહી છે

ખુલ્લા વાળમાં કમાલની સુંદર લાગી રહી છે

સુહાના ખાન ખુલ્લા વાળ અને નાની બેગ સાથે કમાલની સુંદર લાગી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ફોટોમાં સુહાના હાથ હલાવીને બાય કરતી પણ જોવા મળી રહી છે.

English summary
Suhana Khan was caught on camera in a no makeup look at the airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X