ઘણા સમય પછી સની લિયોનનું હોટ કમબેક, બિકીનીમાં હોટ ફોટો શેર

પોતાની બોલ્ડનેસ ઘ્વારા ઓળખ બનાવનાર સની લિયોન ઘણા સમય પછી ફરી એકવાર બિકીની લૂકમાં જોવા મળી છે. હાલમાં જ તેને સોશ્યિલ મીડિયા પર એક ફોટો શેર કરી છે જેમાં તેઓ બિકીનીમાં હોટ પોઝ આપી રહી છે.

પોતાની બોલ્ડનેસ ઘ્વારા ઓળખ બનાવનાર સની લિયોન ઘણા સમય પછી ફરી એકવાર બિકીની લૂકમાં જોવા મળી છે. હાલમાં જ તેને સોશ્યિલ મીડિયા પર એક ફોટો શેર કરી છે જેમાં તેઓ બિકીનીમાં હોટ પોઝ આપી રહી છે. આ પહેલા તેમને એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમને યેલો સ્વીમશૂટ માં સિઝલિંગ પોઝ આપ્યો હતો.

હાલમાં શેર કરેલી ફોટોમાં સની લિયોન ખુરશી પર બેસીને સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. સની લિયોનની ફોટો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

આપણે જણાવી દઈએ કે સની લિયોન હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ તેનું બોલ્ડ ફોટોશૂટ ખુબ જ વાયરલ થયું હતું. આગળ જુઓ સની લિયોનની કેટલીક તસવીરો અને રસપ્રદ તથ્યો..

ફોટો શેર કરી

ફોટો શેર કરી

હાલમાં જ સની લિયોને આ ફોટો શેર કરી છે.

થઇ વાયરલ

થઇ વાયરલ

સની લિયોનની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થાય છે.

સમાચારો માં રહે છે

સમાચારો માં રહે છે

સની લિયોન પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે હંમેશા સમાચારોમાં રહે છે.

A લિસ્ટ અભિનેત્રી

A લિસ્ટ અભિનેત્રી

સની લિયોન પહેલા એક એડલ્ટ સ્ટાર હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમા તેને બોલિવૂડમાં A લિસ્ટ અભિનેત્રી તરીકે પોતાની જગ્યા બનાવી છે.

આમિર સાથે કામ

આમિર સાથે કામ

સની લિયોન બોલિવૂડમાં એટલી ફેમસ બની ચુકી છે કે આમિર ખાન થી લઈને શાહરુખ ખાન પણ તેની સાથે કામ કરવા માટે તૈયાર છે.

આ ફિલ્મની ઓફર હતી

આ ફિલ્મની ઓફર હતી

ખુબ જ ઓછા લોકોને ખબર છે કે સની લિયોનને પહેલીવાર ફિલ્મ મેકર મોહિત સુરીની ફિલ્મ કલયુગ માટે એપ્રોચ કરવામાં આવી હતી.

શૉ ઘ્વારા બની ફેમસ

શૉ ઘ્વારા બની ફેમસ

સની લિયોન બોગ બોસ શૉ ઘ્વારા ફેમસ બની. આ શૉ પછી બોલિવૂડ ફિલ્મો માટે તેને ઓફર મળવા લાગી.

બોલિવૂડ ડેબ્યુ

બોલિવૂડ ડેબ્યુ

સની લિયોને પોતાનો બોલિવૂડ ડેબ્યુ ભટ્ટ કેમ્પની ફિલ્મ જીસ્મ 2 ઘ્વારા કર્યો હતો.

ફિલ્મ નહીં ચાલી

ફિલ્મ નહીં ચાલી

સની લિયોનની ફિલ્મ તો નહીં ચાલી પરંતુ બોલિવૂડમાં તેની કરિયર ચોક્કસ ચાલી ગયું. સની લિયોનને હાલમાં બોલિવૂડ ફિલ્મોની ઘણી ઓફર આવી રહી છે.

સુપર સ્ટાઈલિશ

સુપર સ્ટાઈલિશ

સની લિયોન હાલમાં બોલિવૂડની સુપર સુપર સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X