Pics: ફિલ્મ 'એક પહેલી લીલા'માં સનીએ પાર કરી તમામ હદો

સ્વાભાવિક વાત છે કે પોર્ન સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોન દેશી ગર્લ બનીને લોકોનું દિલ જીતવા માંગે છે. કારણ કે તે હવે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા બનવા માગે છે. પરંતુ તે દેશી ગર્લ અને આ દેશી ગર્લમાં એક ઘણુ મોટું અંતર છે. જ્યાં પ્રિયંકાએ યુવતીઓમાં સાડીનો ક્રેઝ જગાવ્યો હતો, ત્યાં સનીના ગીતના બોલ ભલે દેશી લુક છે પરંતુ સની ડાંસ કરી રહી છે કંઇક બિકિની જેવા કપડા પહેરીને. સની લિયોની અપકમિંગ ફિલ્મ એક પહેલી લીલામાં તેણે પોતાના આવા જ હોટ અંદાજનો જાદુ વિખેર્યો છે. એક બોલીવુડ મૂવીની દ્રષ્ટીએ જોઇએ તો સની લિયોને આ ફિલ્મમાં તમામ હદો પાર કરી દીધી છે.

અત્રે નોંધનીય છે કે સની લિયોન ફિલ્મ એક પહેલી લીલામાં ટ્રિપલ રોલમાં દેખાશે અને તેના ત્રણેય લુક એકબીજાથી જુદા અને હોટ છે. લીલામાં સની લિયોને એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે તે આપના હોશ ઉડાવવા માટે પર્યાપ્ત છે અને તેની હોટનેસ અને બોલ્ડનેસનો હાલમાં બોલીવુડમાં કોઇ તોડ જ નથી. અને આ વાતનો ઉપયોગ એક પહેલી લીલાના ડાયરેક્ટર બોબી ખાને ભરપૂર રીતે કર્યો છે.

નીચેની તસવીરો જોશો તો આપને પણ અંદાજ આવી જશે કે સનીએ એક પહેલી લીલામાં કેવી લીલાઓ કરી હશે. બેશક આ ફિલ્મ ફેમિલી સાથે તો નહીં જ જોઇ શકાય પરંતુ આ ફિલ્મ આપ આપની ગર્લફ્રેન્ડ સાથે પણ નહીં જોઇ શકો એ પણ નક્કી છે...

એક નજર લીલાના હોટ અંદાજ પર....

સની લિયોન

સની લિયોન

સ્વાભાવિક વાત છે કે પોર્ન સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોન દેશી ગર્લ બનીને લોકોનું દિલ જીતવા માંગે છે. કારણ કે તે હવે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા બનવા માગે છે. પરંતુ તે દેશી ગર્લ અને આ દેશી ગર્લમાં એક ઘણુ મોટું અંતર છે.

જ્યાં પ્રિયંકાએ યુવતીઓમાં સાડીનો ક્રેઝ જગાવ્યો હતો, ત્યાં સનીના ગીતના બોલ ભલે દેશી લુક છે પરંતુ સની ડાંસ કરી રહી છે કંઇક બિકિની જેવા કપડા પહેરીને.

સની લિયોન

સની લિયોન

સની લિયોની અપકમિંગ ફિલ્મ એક પહેલી લીલામાં તેણે પોતાના આવા જ હોટ અંદાજનો જાદુ વિખેર્યો છે. એક બોલીવુડ મૂવીની દ્રષ્ટીએ જોઇએ તો સની લિયોને આ ફિલ્મમાં તમામ હદો પાર કરી દીધી છે.

સની લિયોન

સની લિયોન

અત્રે નોંધનીય છે કે સની લિયોન ફિલ્મ એક પહેલી લીલામાં ટ્રિપલ રોલમાં દેખાશે અને તેના ત્રણેય લુક એકબીજાથી જુદા અને હોટ છે.

સની લિયોન

સની લિયોન

લીલામાં સની લિયોને એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે તે આપના હોશ ઉડાવવા માટે પર્યાપ્ત છે અને તેની હોટનેસ અને બોલ્ડનેસનો હાલમાં બોલીવુડમાં કોઇ તોડ જ નથી. અને આ વાતનો ઉપયોગ એક પહેલી લીલાના ડાયરેક્ટર બોબી ખાને ભરપૂર રીતે કર્યો છે.

બેશક આ ફિલ્મ ફેમિલી સાથે તો નહીં જ જોઇ શકાય પરંતુ આ ફિલ્મ આપ આપની ગર્લફ્રેન્ડ સાથે પણ નહીં જોઇ શકો એ પણ નક્કી છે.

સની લિયોન

સની લિયોન

સ્વાભાવિક વાત છે કે પોર્ન સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોન દેશી ગર્લ બનીને લોકોનું દિલ જીતવા માંગે છે. કારણ કે તે હવે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા બનવા માગે છે. પરંતુ તે દેશી ગર્લ અને આ દેશી ગર્લમાં એક ઘણુ મોટું અંતર છે. જ્યાં પ્રિયંકાએ યુવતીઓમાં સાડીનો ક્રેઝ જગાવ્યો હતો, ત્યાં સનીના ગીતના બોલ ભલે દેશી લુક છે પરંતુ સની ડાંસ કરી રહી છે કંઇક બિકિની જેવા કપડા પહેરીને. સની લિયોની અપકમિંગ ફિલ્મ એક પહેલી લીલામાં તેણે પોતાના આવા જ હોટ અંદાજનો જાદુ વિખેર્યો છે. એક બોલીવુડ મૂવીની દ્રષ્ટીએ જોઇએ તો સની લિયોને આ ફિલ્મમાં તમામ હદો પાર કરી દીધી છે.

સની લિયોન

સની લિયોન

સની લિયોન ફિલ્મ એક પહેલી લીલામાં ટ્રિપલ રોલમાં દેખાશે અને તેના ત્રણેય લુક એકબીજાથી જુદા અને હોટ છે. લીલામાં સની લિયોને એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે તે આપના હોશ ઉડાવવા માટે પર્યાપ્ત છે અને તેની હોટનેસ અને બોલ્ડનેસનો હાલમાં બોલીવુડમાં કોઇ તોડ જ નથી. અને આ વાતનો ઉપયોગ એક પહેલી લીલાના ડાયરેક્ટર બોબી ખાને ભરપૂર રીતે કર્યો છે.

સની લિયોન

સની લિયોન

સની લિયોની અપકમિંગ ફિલ્મ એક પહેલી લીલામાં તેણે પોતાના આવા જ હોટ અંદાજનો જાદુ વિખેર્યો છે. એક બોલીવુડ મૂવીની દ્રષ્ટીએ જોઇએ તો સની લિયોને આ ફિલ્મમાં તમામ હદો પાર કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X