સની લિયોનીની સેક્સી તસવીરે ફેન્સને મદહોશ કર્યા, એકલા જ જોજો
સની લિયોનીની સેક્સી તસવીરે ફેન્સને મદહોશ કર્યા, એકલા જ જોજો
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીની સેક્સી અદાઓથી તો ફેન્સ વાકેફ જ છે. અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે, એકવાર ફરી શની લિયોની સોશિયલ મીડિયા પર આગ લગાવતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે આ ફોટોના બહુ વખાણ થઈ રહ્યાં છે. આ ફોટો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત સનીએ એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે. અહીં જુઓ સની લિયોનીની હૉટ તસવીરો અને સેક્સી વીડિયો...

હૉટ સની
સની લિયોનીની આ હૉટ તસવીર જોઈ તમે પણ મદહોશ થઈ જશો.

હૉટ અભિનેત્રીની છબી
સની લિયોને જ્યારે બોલિવુડમાં પગ મૂક્યો હતો ત્યારે તેની છબી એક હૉટ એન્ડ બોલ્ડ અભિનેત્રીવાળી હતી.

પાછલી જિંદગી
પાછલી જિંદગીને ભૂલીને તેણે પહેલી ફિલ્મ જિસ્મ 2તો સાઈન કરી લીધી તેમછતા તેને ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન કરવા પડ્યા હતા.

ચર્ચિત રહી ફિલ્મ
સની લિયોન અને તેના સીન્સના કારણે એ ફિલ્મ ઘણી વધુ ચર્ચામાં રહી હતી.

સતત મળી ફિલ્મો
ત્યારબાદ સની લિયોને સતત ફિલ્મો મળી પરંતુ તેને બોલ્ડ ભૂમિકા જ ઑફર થતી રહી.

આગળ વધી ગઈ
સની લિયોન પોતાના કરિયરમાં આગળ વધી ગઈ અને તે પોતાની લાઈફને ખૂબ એન્જોય કરવામાં લાગી ગઈ.

વેબ સીરિઝ
તેના પર બનેલી વેબ સીરિઝ કરણજીત કૌર કે જે તેની કહાની દર્શાવે છે...લોકોને ખૂબ જ ગમી હતી.

બેબી ડૉલથી ધમાલ
શરૂઆતમાં જ સની લિયોનના આ ગીતે ધમાકો કરી દીધો હતો અને ગીત ઘણુ ચાલ્યુ હતુ.

એકતા કપૂર સાથે મિલાવ્યા હાથ
સમાચાર છે કે સની લિયોન એકતા કપૂરની એક સીરિઝમાં ટૂંક સમયમાં જોવા મળવાની છે.

ફેન્સની જોઈ રહ્યા છે રાહ
સની લિયોનના ફેન્સ તેની વેબ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની ફેન ફોલોઈંગ શાનદાર છે.
|
હૉટ વીડિયો
અહીં જુઓ સની લિયોનીનો હૉટ ડાન્સ વીડિયો
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
