Pics : હવે પતિ સાથે સેક્સ જ નહીં, ફિલ્મ પણ કરશે સન્ની!
મુંબઈ, 24 જૂન : ફરી એક વાર પોર્ન સ્ટાર સન્ની લિયોન ચર્ચામાં છે. કારણ છે કૈઝાદ ગુસ્તાનના દિગ્દર્શન હેઠળ બનનાર ફિલ્મ કે જેમાં સન્ની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર સાથે નજરે પડનાર છે.
બૉલીવુડ એન્ટ્રીને પોતાના જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય ગણનાર સન્નીએ થોડાંક સમય પહેલા જ એક ઈવેંટમાં જણાવ્યું હતું કે તેમને તે દિવસે બહુ ખુશી થશે કે જે દિવસે તેઓ પોતાના પતિ સાથે કોઈ ફિલ્મમાં નજરે પડશે, પરંતુ ત્યારે કદાચ તેમને પણ ખબર નહોતી કે તેમની આ ઇચ્છા બહુ જલ્દી પૂરી થઈ જશે.
નોંધનીય છે કે સન્ની લિયોન હાલ એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમસ 2 ફિલ્મમાં ખાસા વ્યસ્ત છે. ફિલ્મમાં તેઓ એક બૉલીવુડ અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે. જેવી રાગિણી એમએમએસ 2નું શૂટિંગ પૂરૂ થશે કે સન્ની લિયોન કૈઝાદ ગુસ્તાનની એક્શન ફિલ્મ જૉઇન કરી લેશે. ટીના ઔર લોલો નામની આ એક્શન ફિલ્મનું દિગ્દર્શન દેવાંગ ધોળકિયા કરશે. ફિલ્મમાં સન્ની પોતાના પતિ ડેનિયલ વેબર સાથે રૂપેરી પડદે આવશે.
હાલ તો સન્નીએ ખુલાસો નથી કર્યો કે તેઓ કૈજાદ ગુસ્તાનની ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ કરશે, પરંતુ તેમની પતિ સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થવા જઈ રહી છે. પોર્ન સ્ટાર તરીકે વિખ્યાત સન્ની લિયોને એક વખત એમ કહી સનસનાટી મચાવી હતી કે તેઓ ભલે પોર્ન સ્ટાર છે, પરંતુ તેઓને માત્ર પતિ સાથે સેક્સ કરવું જ ગમે છે. હવે સન્ની પતિ સાથે સેક્સ જ નહિં, પણ ફિલ્મ પણ કરવા જઈ રહ્યાં છે.
આવો જોઇએ સન્ની લિયોનની કેટલીક તસવીરો.

પતિ સાથે ફિલ્મ
સન્ની ટુંકમાં જ કૈઝાદ ગુસ્તાનના નિર્માણ હેઠળ બનનાર ફિલ્મ ટીના ઔર લોલોમાં પતિ ડેનિયલ વેબર સાથે નજરે પડશે.

રાગિણી એમએમસ 2
હાલ સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં વ્યસ્ત છે.

વર્કશોપનો સહારો
રાગિણી એમએમએસ 2 ફિલ્મ માટે સન્નીએ વર્કશોપનો સહારો લીધો હતો.

નિર્માતા-દિગ્દર્શકોની પસંદ
સન્ની અંગે નિર્માતા-દિગ્દર્શકોની રાય છે કે તેઓ બહુ માદક છે. લોકો તેમને સાઇન કરવા આતુર છે.

એક્શન રોલ
રાગિણી એમએમએસ 2 ફિલ્મ ખતમ થયા બાદ સન્ની એક્શન ફિલ્મ ટીના ઔર લોલોનું કામ શરૂ કરી દેશે.

બેસ્ટ છે સન્ની
સન્નીને મૅચ્યોર અભિનેત્રી ગણાવતાં દિગ્દર્શક દેવાંગ ધોળકિયાએ જણાવ્યું કે તેમને જેવા કલાકારની જરૂર હતી, તે તમામ ગુણો સન્નીમાં છે.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
