રેડ બિકિનીમાં દરિયા કિનારે ચીલ કરતી જોવા મળી સની લિયોની, વીડિયોમાં હોટનેસ જોઈને ફેન્સ જોતા રહ્યાં!
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે. ટીવીથી લઈને ફિલ્મો સુધીની સફર કરનાર સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ બિકીની વીડિયો શેર કર્યો છે.
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે. ટીવીથી લઈને ફિલ્મો સુધીની સફર કરનાર સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ બિકીની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોન રેડ બિકીનીમાં હોટનેસ ફેલાવતી જોવા મળી રહી છે.

રેડ બિકીનીમાં ચીલ કરતી જોવા મળી
હોટ વીડિયો શેર કરતા સની લિયોને જણાવ્યું કે આ પોસ્ટ તેના માલદીવની છે. સની લિયોનીની આ સુંદર ક્ષણો માલદીવના બીચ પર એન્જોય કરતી વખતે કેદ કરવામાં આવી હતી. તે દરિયામાં બોલ્ડ એક્ટથી ચાહકોને આકર્ષી રહી છે.
માલદિવમાં પતિ સાથે જોવા મળી
આ વીડિયોમાં સની પાણીમાં દોડતી જોવા મળી રહી છે. લાલ બિકીની અને આ સ્ટાઈલ સાથે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો યુઝર્સ લાઈક કરી ચૂક્યા છે. આ સાથે જ યુઝર્સે ઘણી કોમેન્ટ કરીને તેના જોરદાર વખાણ કર્યા છે.

બિકીની અવતારે ફેન્સને ઘાયલ કર્યા
સની લિયોનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ અનામિકામાં જોવા મળી હતી. આ સિરીઝનું નિર્માણ વિક્રમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ પણ જોવા મળી હતી.
સની પોર્ન સ્ટાર રહી ચુકી છે
સની લિયોન ભૂતપૂર્વ પોર્ન અભિનેત્રી રહી ચૂકી છે. તેણીનો જન્મ કેનેડાના શીખ પરિવારમાં થયો હતો. જેણે ઘણા વર્ષો સુધી પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું પરંતુ પછી બિગ બોસ જેવા શોમાં ભાગ લીધા બાદ તેણે બોલિવૂડની ઈનિંગ શરૂ કરી. અત્યાર સુધી તેણે ઘણી ફિલ્મો અને ગીતો દ્વારા પ્રભુત્વ જમાવ્યું છે.












Click it and Unblock the Notifications
