Pics : સુપર મૉડેલ બનશે વીણા, આપ્યો ન્યુડ પોઝ!

મુંબઈ, 18 જુલાઈ : હૉટ સેક્સ બૉમ્બ વીણા મલિક હવે સુપર મૉડેલ બનવા જઈ રહ્યાં છે. વીણા રવિ અહલાવત નિર્મિત તથા નવીન બત્રા દિગ્દર્શિત સુપર મૉડેલ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યાં છે. વીણાએ તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કર્યો. ફિલ્મ માટે વીણાએ ન્યુડ પોઝ પણ આપ્યો છે.

સુપર મૉડેલ ફૅશન જગત પર આધારિત ફિલ્મ હશે કે જે એક મૉડેલના જીવનની હકીકત રજૂ કરશે. વીણા મલિક ફિલ્મમાં એક મધ્યમ વર્ગની છોકરીની ભૂમિકા ભજવી રહ્યાં છે કે જે પછીથી સુપર સ્ટારડમ હાસલ કરે છે. વીણા સતીશ રેડ્ડી નિર્મિત ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક છેલ્લે ઝિંદગી 50 50 ફિલ્મમાં દેખાયા હતાં કે જે ફ્લૉપ રહી હતી. વીણા મલિક પોતાની અશ્લીલ હરકતોના કારણે સતત ચર્ચામાં રહે છે.

આવો તસવીરો સાથે જાણીએ સુપર મૉડેલ ફિલ્મ અંગે વધુ વિગતો :

નવીન બત્રા-વીણા મલિક

નવીન બત્રા-વીણા મલિક

વીણા મલિકે ફિલ્મના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું ખુશ છું ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કરતાં. મારા ફૅન્સનો ઇંતેજાર ખત્મ થયો.

વીણા મલિકે આપ્યો ન્યુડ પોઝ

વીણા મલિકે આપ્યો ન્યુડ પોઝ

વીણાએ જણાવ્યું - સુપર મૉડલે એક મધ્યમ વર્ગીય છોકરીની વાર્તા છે કે જે ઘણા અપ-ડાઉન્સ બાદ સ્ટાર ડમ હાસલ કરે છે.

શાનદાર લૉન્ચિંગ

શાનદાર લૉન્ચિંગ

આ ફિલ્મમાં વીણા મલિક વધુ ગ્લૅમરસ અંદાજમાં દેખાશે.

બૉબી ડાર્લિંગ

બૉબી ડાર્લિંગ

ફિલ્મના અન્ય કલાકારોમાં બૉબી ડાર્લિંગ, આદિ ઈરાની પણ છે કે જેઓ પણ આ ઈવેંટમાં હાજર રહ્યા હતાં.

આદિ ઈરાની-નતાલિયા કોઝેનોવા

આદિ ઈરાની-નતાલિયા કોઝેનોવા

ઉક્રેનિયન અભિનેત્રી નતાલિયા કોઝેનોવા પણ સુપર મૉડેલ ફિલ્મમાં વીણા મલિક સાથે દેખાશે.

આદિ ઈરાની-નવીન બત્રા-રવિ અહલાવત

આદિ ઈરાની-નવીન બત્રા-રવિ અહલાવત

ફિલ્મના દિગ્દર્શક નવીન બત્રાએ જણાવ્યું - વીણાએ પોતાની જાતને સાબિત કરી છે. એટલે જ તેમને આ રોલ આપવામાં આવ્યો છે. મને આશા છે કે તેઓ આ રોલ સાથે પુરતો ન્યાય કરી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X