Surbhi Jyoti Bikini : માલદિવ પહોંચતા જ સંસ્કારી વહુમાંથી બોલ્ડ બિકીની બેબ બની સુરભી જ્યોતિ, જુઓ ફોટો

Surbhi Jyoti Bikini Photo : ટીવીની જાણીતી અભિનેત્રી સુરભી જ્યોતિ રિલ લાઈફમાં જેટલી સંસ્કારી છે તેટલી જ રિયલ લાઈફમાં બોલ્ડ છે.

સુરભી જ્યોતિ સમયે સમયે તેના સંસ્કારી વહુના અવતારમાંથી બહાર આવીને બોલ્ડ બિકીની બેબ બનવાનો કોઈનો મોકો છોડતી નથી.

Surbhi Jyoti Bikini Photo

હાલમાં જ સુરભી જ્યોતિએ ફરીથી તેના ગ્લેમરસ અલ્ટ્રા બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. હાલમાં જ સુરભીએ તેના લેટેસ્ટ બિકીની ફોટો શેર કરીને આગ લગાવી છે.

સુરભી હાલ વિદેશમાં વેકેશનનો આનંદ લઈ રહી છે. અહીંથી તે સતત તેના બોલ્ડ બિકીની ફોટો શેર કરી રહી છે. હવે તેણીએ તેના લેટેસ્ટ બિકીની લુકથી ફેન્સને ઘાયલ કર્યા છે.

આ તસવીરોમાં સુરભી જ્યોતિ ઓરેંજ પ્રિન્ટેડ બિકીનીમાં ચીલ કરતી જોવા મળી રહી છે. ઓરેંજ બિકીનીમાં સુરભીએ સ્વિમિંગ પૂલ પાસે ઉભા રહીને કાતિલ પોઝ આપ્યા છે. આ તસવીરોમાં સુરભી જ્યોતિ આંખો પર ડાર્ક ચશ્મા લગાવીને સેલ્ફી લેતી જોવા મળી રહી છે. ફોટામાં સુરભીની સ્માઈલ લોકોને ઘાયલ કરી રહી છે.

ફોટોમાં પોઝ આપતી વખતે સુરભી જ્યોતિ તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સુરભી ક્યારેક ક્યૂટ એક્સપ્રેશન આપી રહી છે તો ક્યારેક સેલ્ફી લેતી જોવા મળી રહી છે. વાળ સહેલાવતા સુરભીના કાતિલ પોઝ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ફોટોમાં સુરભી જ્યોતિએ તેના લોંગ લેગ્સને પણ ફ્લોન્ટ કર્યા છે. ફેન્સને હવે તેનો કાતિલ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેના ફોટો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યાં છે. લોકો સતત હોટ કમેન્ટ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X