Surbhi Jyoti Bikini : સુરભી જ્યોતિ માલદિવમાં બ્લેક બિકીનીમાં વેકેશન ઈન્જોય કરતી જોવા મળી, જુઓ ફોટો
Surbhi Jyoti Bikini : અભિનેત્રી સુરભી જ્યોતિ તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર રોજ તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
હાલમાં જ સુરભીએ તેના લેટેસ્ટ વેકેશન ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સુરભી જ્યોતિનો બોલ્ડ બિકીની અવતાર જોવા મળી રહ્યો છે.

સુરભી જ્યોતિએ શેર કરેલા ફોટોમાં તે માલદીવમાં બિકીની પહેરીને એન્જોય કરતી જોવા મળી રહી છે. સુરભી જ્યોતિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
વાયરલ ફોટોમાં સુરભી જ્યોતિ બીચ પર બ્લેક કલરની બિકીની પહેરીને જોવા મળી રહી છે. સુરભી જ્યોતિએ બિકીની સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા છે. તેણી કાતિલ સ્માઈલ તેના ફેન્સના ઘબકારા વધારી રહી છે.
સુરભી જ્યોતિના ફેન્સ તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકોને સુરભીના હોટ અવતારથી મરચા લાગ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, સુરભી જ્યોતિએ 27 ઓક્ટોબરે તેના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સુરભી જ્યોતિએ લગ્ન બાદ પહેલીવાર બિકીની પહેરેલી તસવીરો શેર કરી છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા યુઝર્સ તેના વિશે વધુ કોમેન્ટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સુરભી જ્યોતિએ વર્ષ 2010માં ટીવી શો અખિયાં તો દૂર જાયે ના થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. સુરભીને તેની અસલી ઓળખ કબૂલ હૈથી મળી. જેમાં તે કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી હતી. બંનેની જોડીએ નાના પડદા પર ખૂબ જ ધૂમ મચાવી હતી.












Click it and Unblock the Notifications
