‘કંઈક તો હશે કે વીસ વરસથી સહન કરે છે લોકો મને’
મુંબઈ, 9 માર્ચ : સામાન્ય ચહેરો ધરાવતા અજય દેવગણે જ્યારે બૉલીવુડમાં પગલું મૂક્યું, ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહીં હોય કે તેઓ એક દિવસ સુપર-ડુપર સ્ટાર બનશે. એક્શન, રોમાંટિક અને કૉમેડી ફિલ્મોની સાથે-સાથે ગંભીર રોલ કરી અજય દેવગણે પુરવાર કરી આપ્યું કે અભિનય તેમના લોહીમાં છે. ફૂલ ઔર કાંટે ફિલ્મથી લઈ સન ઑફ સરદાર સુધીની સફરમાં ભલે વીસ વરસ થઈ ગયા હોય, પરંતુ આજે પણ અજય દેવગણના અભિનયમાં નવાપુણું છે. એટલે તો લોકો તેમને સરદાર પણ કહે છે અને સિંઘમ પણ.

પોતાની આ સફરને અજય દેવગણ પણ સફલ માને છે અને એક મોટી સિદ્ધિ કહી ખુશ પણ થાય છે. અજય દેવગણે જણાવ્યું કે આખરે કોઈ તો વાત હશે જ. એટલે જ તો છેલ્લા વીસ વરસથી અહીં ટકેલો છું અને લોકો સહન કરી રહ્યાં છે મને.
અજય દેવગણની ઝોળીમાં બે બેસ્ટ એક્ટર ઍવૉર્ડ પણ છે કે જે તેમને જખ્મ અને લીજેંડ ઑફ ભગત સિંહ ફિલ્મો માટે મળ્યા હતાં. હાલ અજય દેવગણ ભોપાલ ખાતે સત્યાગ્રહના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રકાશ ઝા આ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે તો બીજી બાજુ અજય દેવગણ હિમ્મતવાલા ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
