Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુશાંત સિંહ રાજપૂતે છોડ્યુ ઘર, ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચ્યો, શું રહેશે લિવ ઈનમાં?

જાણવા મળ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે તેમના ઘરે જ શિફ્ટ થઈ ગયા છે.

સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા શાનદાર અભિનેતાઓમાંના એક છે અને તે ઘણા શાનદાર વ્યક્તિ પણ છે. ઘણા સમયથી તેમની ચર્ચા રિયા ચક્રવર્તી સાથે અફેર માટે થઈ રહી છે પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે તે તમને ચોંકાવી શકે છે. જાણવા મળ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે તેમના ઘરે જ શિફ્ટ થઈ ગયા છે.

રિયા ચક્રવર્તીના અમુક શાનદાર ફોટા...

રિયા ચક્રવર્તીના અમુક શાનદાર ફોટા...

સમાચારો છે કે સુશાંતે પોતાનો સામાન લીધો અને રિયાના ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. તમે જુઓ સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના અમુક શાનદાર ફોટા...

શાનદાર જોડી

શાનદાર જોડી

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે.

સાથે ફરે છે

સાથે ફરે છે

ઘણી વાર સુશાંત અને રિયાને વેકેશન દરમિયના સ્પૉટ કરવામાં આવ્યા છે અને તેમના ફોટા વાયરલ થયા છે.

નથી કબૂલતા

નથી કબૂલતા

પરંતુ સુશાંત સિંહ રાજપૂત અને રિયા ક્યારેય પણ એ વાત નથી કબૂલતા કે તે એકબીજાને ડેટ કરી રહ્યા છે.

સુંદર રિયા

સુંદર રિયા

રિયા ચક્રવર્તી ઘણી વધુ સુંદર છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે.

સીરિયસ રિલેશન

સીરિયસ રિલેશન

સમાચારોની માનીએ તો બંને લોકો ઘણા વધુ સીરિયસ રિલેશન શેર કરી રહ્યા છે.

બનાવી રહ્યા છે કરિયર

બનાવી રહ્યા છે કરિયર

રિયા અને સુશાંત બંને હાલમાં પોતાની કરિયર પર ધ્યાન આપી રહ્યા છે.

ક્યારે કરશે લગ્ન

ક્યારે કરશે લગ્ન

બંનેના ફેન્સ ઘણી વાર ચર્ચા કરતા હોય છે કે બંને ક્યારે લગ્ન કરવાના છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

સુશાંત અને રિયા બંનેની ફેન ફોલોઈંગ ઘણી શાનદાર છે. બંને ઉત્કૃષ્ટ કલાકારો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X