માલદીવમાં દિલકશ અંદાજમાં જોવા મળી સુષ્મિતા સેન- વાયરલ Videoમાં હંગામો મચાવ્યો

માલદીવમાં દિલકશ અંદાજમાં જોવા મળી સુષ્મિતા સેન- વાયરલ Videoમાં હંગામો મચાવ્યો

અભિનેત્રી સુષ્મિતા સેન આમ તો ઘણા સમયથી પડદાથી દૂર છે પરંતુ હાલ સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો ભારે ધમાલ મચાવી રહ્યા છે. અત્યારે પણ એક દિલકશ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુષ્મિતા સેન માલદીવના દરિયા કાંઠે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ વાયરલ થઈ રહ્યો છે અને સુષ્મિતા સેન તેમાં બહુ સુંદર લાગી રહી છે.

sushmita sen

જણાવી દઈએ કે આ વીડિયોમાં તેમણે સફેદ રંગનો સિલ્ક ડ્રેસ પહેરી રાખ્યો છે અને બીચ પર ફરતી અને એન્જોય કરતી જોવા મળી રહી છે. સુષ્મિત સેને આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે જ્યારે તમે નેચર અને સાચી દુનિયાની નજીક થાવ છો તો તમારા ચહેરા પર નૂર આવી જાય છે.

માલદીવમાં આનંદ લેતી સુષ્મિતા સેન આ વીડિયોમાં બહુ ખુશ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેન હાલ પોતાની લવ લાઈફને લઈ ભારે ચર્ચામાં રહે છે તે હાલ રોહમન શૉલને ડેટ કરી રહી છે, જે એક મોડેલ છે. અહેવાલ મુજબ બંને જલદી જ લગ્ન કરવાનું પણ પ્લાન બનાવી રહ્યા છે. જો કે લગ્નને લઈ કોઈપણ પ્રકારનું નિવેદન બંને તરફથી આવ્યું નથી. હાલ તમે જુઓ આ શાનદાર વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X