Pics : બૉલીવુડ ઉપર ગૌરવ અનુભવતાં સુષ્મિતા સેન

મુંબઈ, 11 એપ્રિલ : ભૂતપૂર્વ મિસ યુનિવર્સ તથા અભિનેત્રી સુષ્મિતા સેન એ બાબત ઉપર ગૌરવ અનુભવે છે કે તેઓ વિવિધ સંસ્કૃતિઓના લોકોને સાથે સાંકળી રાખતાં બૉલીવુડના ભાગ છે.

બૉલીવુડની સુંદર અભિનેત્રીઓમાંના એક 37 વર્ષીય સુષ્મિતા સેને વુમન એન્ડ વી મૅન પેંટિંગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું - ફિલ્મી જગતમાંથી હોવાના કારણે હું આ બાબતનો ગર્વ અનુભવું છું કે આપણાં દેશમાં ક્રિકેટ ઉપરાંત ફિલ્મ અને કળા જગત લોકોને એક-બીજા સાથે જોડે છે. હું બિરાદરીના ભાગરૂપે ઉત્સાહિત અનુભવું છું.

આ પ્રદર્શન મહિલાઓને સમર્પિત હતું. આ પ્રસંગે રાગેશ્વરી લુમ્બા તથા રૂપાલી મદન જેવી હસ્તીઓ પણ હાજર હતી. સુષ્મિતાનું કહેવું છે કે તેમને એક મહિલા થવા અંગે ખૂબ જ સારૂં અનુભવાય છે. તેમણે જણાવ્યું - મને લાગે છે કે મહિલા હોવું શાનદાર બાબત છે. હું આ વિશે 18 વરસની વયથી વાત કરતી આવી છું. મહિલાઓની લાગણીઓ કેટલી ખાસ હોય છે.

દરમિયાન સુષ્મિતા સેન મોટા પડદે પણ કમબૅક કરવા તૈયાર જ છે. તેમણે જણાવ્યું - આપ મને આ વર્ષે કમબૅક કરતાં જોઈ શકશો. સુષ્મિતા સેનની છેલ્લે આવેલી ફિલ્મ નો પ્રોબ્લેમ હતી.

આવો જોઇએ વુમન એન્ડ વી મૅન પેંટિંગ પ્રદર્શનની તસવીરી ઝલક.

બૉલીવુડ ઉપર ગર્વ અનુભવતાં સુષ્મિતા સેન

બૉલીવુડ ઉપર ગર્વ અનુભવતાં સુષ્મિતા સેન

બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેને તાજેતરમાં જ વુમન એન્ડ વી મૅન પેંટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન મહિલાઓને સમર્પિત હતું. આ પ્રસંગે રાગેશ્વરી લુમ્બા તથા રૂપાલી મદન જેવી હસ્તીઓ પણ હાજર હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X