આ અભિનેત્રીની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર થયી વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં એવી પણ અભિનેત્રી છે તેઓ ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે છે. તેમાં એક અભિનેત્રી સુષ્મિતા સેન છે. 42 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા સેન એટલી ફિટ રહે છે કે તેની સામે બીજી અભિનેત્રી ફેલ છે. તેના પુરાવા હાલમાં જ તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળ્યા. હાલમાં જ તેને પોતાની હોટ તસ્વીર સોશ્યિલ મીડિયા પર શેર કરી. જેમાં તેઓ પોતાના એબ્સ ફ્લોન્ટ કરી રહી છે.

સુષ્મિતા સેનની તસ્વીર સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયી. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સુષ્મિતા સેન પોતાની આવી તસ્વીર પોસ્ટ કરી ચુકી છે. આ તસવીરો જોઈને જ લાગે છે કે આ અભિનેત્રીની ઉમર 25-26 વર્ષે જ રોકાઈ ગયી છે.

સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર પર તેમને લગ્ન માટે પણ ઓફર મળી રહી છે. એટલું જ નહીં પરંતુ લોકોએ તેમના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. આગળ જુઓ સુષ્મિતા સેનની તસવીરો જેને સોશ્યિલ મીડિયા પર ધમાકો કર્યો.

શેર કરી તસવીરો

શેર કરી તસવીરો

આ ફોટો હાલમાં સુષ્મિતા સેન ઘ્વારા પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. જેના તેઓ પોતાના 6 પેક એબ્સ બતાવી રહી છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

આ તસ્વીરમાં સુષ્મિતા સેન ખુબ જ હોટ દેખાઈ રહી છે.

થઇ વાયરલ

થઇ વાયરલ

આ તસ્વીર સોશ્યિલ મીડિયા પર શેર કરતા જ વાયરલ બની હતી.

મુજસે શાદી કરોગી

મુજસે શાદી કરોગી

આ ફોટો પર તેમને ઘણા રિએક્શન મળી રહ્યા છે. આ ફોટો પછી ઘણા યુઝર ઘ્વારા તેમને લગ્ન માટે ઓફર આપવામાં આવી હતી.

43 વર્ષની થઇ જશે

43 વર્ષની થઇ જશે

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર રહેલી સુષ્મિતા સેન 19 નવેમ્બરે 43 વર્ષની થઇ જશે.

નજર ચોંટી ગયી

નજર ચોંટી ગયી

થોડા દિવસો પહેલા જ તેમને સોશ્યિલ મીડિયા પર ફોટો શેર કરી જેમાં તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર લોકોની નજર ચોંટી ગયી.

વીડિયો

વીડિયો

સુષ્મિતા પોતાની બંને દીકરીઓ સાથે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેમને પોતાની દીકરી અલીશાહ સાથે એક ફની ડાન્સ મુવ વીડિયો શેર કર્યો હતો, જે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

બોલિવૂડ થી બ્રેક

બોલિવૂડ થી બ્રેક

બોલિવૂડ થી બ્રેક લઇ ચુકેલી સુષ્મિતા સેન સોશ્યિલ ઇવેન્ટમાં જોવા મળી રહી છે. સુષ્મિતા વર્ષ 2010 દરમિયાન "દુલ્હા મિલ ગયા" ફિલ્મમાં જોવા મળી હતી.

ઉંમર અટકી ગયી

ઉંમર અટકી ગયી

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ સુષ્મિતા સેન એવી તસવીરો શેર કરી ચુકી છે જેને જોઈને તેમની ઉંમર વિશે અંદાઝો લગાવવો ખુબ જ મુશ્કિલ છે.

English summary
Sushmita Sen shared her bold picture on her social account and now these pictures are going viral.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.