IBJA Fashion Show : શ્રદ્ધા, હુમા, સુષ્મિતાએ દીપાવી જ્વૅલરી
મુંબઈ, 6 ઑક્ટોબર : મુંબઈ માયાનગરી એટલે ગ્લૅમર જગત અને આ દુનિયામાં સતત ઇવેંટ્સ, ફૅશન શો, પ્રમોશનલ ઇવેંટ્સ, પ્રેસ કૉન્ફ્રંસ વિગેરે જેવા આયોજનો થતા જ રહે છે અને બૉલીવુડ તથા મૉડેલિંગ જગતની સેલિબ્રિટીઓ તેમાં સતત ભાગ લેતી હોય છે.
તાજેતરમાં જ જ ઇંડિયન બુલિયન એન્ડ જ્વૅલરી એસોસિએશન તરફથી આવા જ એક ફૅશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ ફૅશન શોમાં બૉલીવુડમાંથી અનેક અભિનેત્રીઓએ હાજરી આપી અને કાર્યક્રમને જગમગાવી દીધું. ખાસ તો સુષ્મિતા સેન, શ્રદ્ધા કપૂર, હુમા કુરૈશી અને અદિતી રાવ હૈદરી જેવી અભિનેત્રીઓ જ્યારે જ્વૅલરી પહેરી રૅમ્પ પર ઉતરી, તો લોકો અંજાઈ ગયાં.
ચાલો તમે પણ જુઓ તસવીરો :

આઈબીજીએ ફૅશન શો
આઈબીજીએ ફૅશન શોમાં હુમા કુરૈશી, અદિતી રાવ હૈદરી, શ્રદ્ધા કપૂર, મંદિરા બેદી, સુષ્મિતા સેન અને ઝરીન ખાન.

અદિતી રાવ હૈદરી
આઈબીજીએ ફૅશન શોમાં અદિતી રાવ હૈદરી.

અદિતી-ઍમી
આઈબીજીએ ફૅશન શોમાં અદિતી અને ઍમી બિલીમોરિયા.

ઍમી બિલીમોરિયા
આઈબીજીએ ફૅશન શોમાં ઍમી બિલીમોરિયા.

ઍમી-ઝરીન
આઈબીજીએ ફૅશન શોમાં ઍમી અને ઝરીન ખાન.

હુમા કુરૈશી
આઈબીજીએ ફૅશન શોમાં હુમા કુરૈશી.

હુમા કુરૈશી
આઈબીજીએ ફૅશન શોમાં હુમા કુરૈશી.

મંદિરા બેદી
આઈબીજીએ ફૅશન શોમાં મંદિરા બેદી.

નીતૂ ચંદ્રા
આઈબીજીએ ફૅશન શોમાં નીતૂ ચંદ્રા.

શ્રદ્ધા કપૂર
આઈબીજીએ ફૅશન શોમાં શ્રદ્ધા કપૂર.

સુષ્મિતા સેન
આઈબીજીએ ફૅશન શોમાં સુષ્મિતા સેન.

સુષ્મિતા સેન
આઈબીજીએ ફૅશન શોમાં સુષ્મિતા સેન.

સુષ્મિતા સેન
આઈબીજીએ ફૅશન શોમાં સુષ્મિતા સેન.

ઝરીન ખાન
આઈબીજીએ ફૅશન શોમાં ઝરીન ખાન.

ઝરીન-સુષ્મિતા
આઈબીજીએ ફૅશન શોમાં ઝરીન-સુષ્મિતા.

આઈબીજીએ ફૅશન શો
આઈબીજીએ ફૅશન શો

આઈબીજીએ ફૅશન શો
આઈબીજીએ ફૅશન શો

આઈબીજીએ ફૅશન શો
આઈબીજીએ ફૅશન શો

આઈબીજીએ ફૅશન શો
આઈબીજીએ ફૅશન શો

આઈબીજીએ ફૅશન શો
આઈબીજીએ ફૅશન શો
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
