'તડપ'નુ પહેલુ રોમેન્ટીક ગીત રિલીઝ, અહાન શેટ્ટી અને તારા સુતારિયા વચ્ચે દેખાઈ હૉટ કેમેસ્ટ્રી
'તડપ' ફિલ્મનુ પહેલુ ગીત પણ રિલીઝ કરી દીધુ છે કે જે એક સુપર રોમેન્ટીક ટ્રેક છે.
મુંબઈઃ અહાન શેટ્ટી અને તારા સુતારિયા સ્ટારર 'તડપ'નુ ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યુ જેને જનતા પાસેથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. સુનીલ શેટ્ટીનો દીકરો અહાન આ ફિલ્મથી બૉલિવુડમાં પગ મૂકી રહ્યો છે માટે આ ફિલ્મ માટે ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટ્રેલર બાદ હવે મેકર્સ ફિલ્મનુ પહેલુ ગીત પણ રિલીઝ કરી દીધુ છે કે જે એક સુપર રોમેન્ટીક ટ્રેક છે.

'તડપ'નુ પહેલી ગીત 'તુમસે ભી જ્યાદા' આજે ધનતેરસના દિવસે રિલીઝ થઈ ગયુ છે. અહાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચારને શેર કર્યા છે અને તેણે ગીતની એક નાનકડી ક્લિપ પોસ્ટ કરી છે. આ ક્લિપમાં એક પણ એવી પણ છે જ્યારે તેને અને તારાને કિસ કરતા અને એક સુંદર પળ વીતાવતા જોઈ શકાય છે અને બીજી જ પળે તેમને કોઈ ખેંચીને લઈ જાય છે અને તેમની બાઈકમાં આગ લગાવી દેવામાં આવે છે... જેને ચોક્કસપણે પ્રશંસકોને ચોંકાવી દીધા છે.
ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોઝ દ્વારા પ્રસ્તુત અને સહ નિર્મિત, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, રજત અરોરા દ્વારા લિખિત તેમજ મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેઈનમેન્ટ 'તડપ' 3ડિસેમ્બર, 2021ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
ખાસ વાત એ છે કે સાજિદ નડિયાદવાલા સાથે અહાન શેટ્ટીની આ શરૂઆત.. વારસાના આગળ લઈ જવા જેવી છે કારણકે સુનીલ શેટ્ટીને પણ નિર્માતા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. અહાનના ડેબ્યુ પર સુનીલ શેટ્ટીએ સાજિદ નડિયાદવાલા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે 'તડપ' સાઉથની ફિલ્મ આરએક્સ 100ની હિંદી રિમેક છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
